________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
જૈન ધર્મ પ્રકાશ. થી એટલી બધી અસંતુષ્ટ રહે છે તથા બળ્યા કરે છે કે તેણે પણ પિતાના મન ઉપર અંકુશ ખોઈ બેસી છેવટે અનાચાર તરફ પ્રેરાય છે. જે વ્યભિચારિણી કુલટા સ્ત્રી સાથે વ્યભિચાર સેવવામાં આવે છે તે, પોતાના પરણેતર ધણીને બેવફા નીવડેલી સ્ત્રી જાર પુરૂષ તરફ પણ હમેશાં પ્રેમવાળી રહી તેને નહિ ફસાવે અગર તેને પડતા મૂકી અત્યમાં આસક્ત નહીં થાય તેની ખાત્રી શું? અનેક પુરૂષ સેવતી સીઓ તે આ દુનિયામાં જીવતી ડાકણે જ ગણાય છે. કેવળ દ્રવ્યના લેથીજ પતિત થયેલી સ્ત્રી પિતાનું કાર્ય સરતાં જાર પુરૂષને ધક્કે નહીં મારે એમ શા આ ધારે કહી શકાય? દુર્ગુણની ખાતરજ દુર્ગુણને સેવનારી અધમ કામાતુર આ એકજ પુરૂષથી કઈ રીતે સંતે મેળવી શકશે? વેશ્યાની માફક અનેક પુરૂની સાથે અનાચાર સેવનારી સ્ત્રી સાથેના સગથી ચાંદી, પ્રમેહ વિગેરે શરિરને ક્ષય કરના શા કેવા કેવા રે ઉદ્રવે છે વિગેરે બાબતોનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવાની જરૂર છે.
સદગુણના મહાન રસ્તા ઉપરથી જરા પણ ખલિત થતાં એકદમ દુર્ગમાં ગબડી પડાય છે–ફસી પડાય છે. શરૂઆતમાં નજીવે ગણતે વ્યભિચાર દુર્ગણ શ્રેણીબદ્ધ અનેક દુર્ગણોને જન્મ આપે છે. વ્યભિચારી પુરૂષને પિતાની ગુહ્ય હકીકત છુપાવવા માટે અનેક તર્ક રચવાં પડે છે-અસત્યની જાળ પાથરવી પડે છે. તેને પિતાને રસ્તે (પરસ્ત્રી સેવનને) સરલ બનાવવા માટે પોતાના માર્ગની આડે આવનારનું કાસળ કાઢવાને વિચાર કરે પડે છે, અને તેને પરિ. ણામે ઘણી વખત જારપુરૂ પિતાની રખાયત સ્ત્રીને ભર્તારનું ખુન કરવા તૈયાર થઈ જાય છે, તેવા પ્રકારના ચેરીપર શીરીના રૂપના-દાઝયા ઉપર ડામ જેવા અનેક ખુને થતાં સાંભળીએ છીએ, અને વળી આવા કાર્યમાં પાપણી કુલટા સ્ત્રીએ પણ મદદગાર થઈ પડે છે.
આ જોતાં સઘળી બાબતનો યથાર્થ વિચાર કરનાર વિવેકી પુરુષ ગણેમાં શિરોમણિ ગણુતા વ્યભિચાર દેથી દૂર રહેવા અવશ્ય પ્રયાસ કરશે.
જે સ્ત્રીઓના મનમાં અન્ય પુરૂષ, વચનમાં અન્ય તથા શરીરની ચેષ્ટાઓમાં પણ અન્ય પુરૂષ હોય છે, એવી હારના હાવભાવથીજ રીઝવનારી વેશ્યાઓ રખની હેતુભત શી રીતે થઈ શકે? અલબત થઇ શકે જ નહિ પરંતુ આંખ ઉઘા ડિને એવું છે કેને? કામાંધ પુરૂ તે વિચારશૂન્ય હોય છે. જાપાપ છે
- કામાતુર પુરૂને છેવટે કેઈને ભય પણ રહેતો નથી, તેમજ તેઓ
For Private And Personal Use Only