Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ જૈન ધર્મ પ્રકાશ, આંખમીંચામણાં કરવામાં આવે છે તે દેશ તેમજ પ્રા આપણી નજરમાં જંગલમ લેખાશે, આપણુા દેશના રીત રીવાજો તે આ વિષયમાં એટલા બધા ચુસ્ત conservative છે કે બીજી વાત તે દૂર રહી પરંતુ સ્ત્રીએને પરપુરૂષ સાથે સભાપણુ કરવાના-વાતચીત કરવાને પ્રસગ પશુ આપવામાં આવતુ નથી અને કેટલેક ઠેકાણે તે પરદાસીસ્ટમ પાળવામાં આવતી ાવાથી એકાંત કેદખાના રૂપ જનાનામાં જ સ્ત્રીઓને જીંદગી પર્યંત રાખવામાં આવે છે. આ પ્રસ`ગે જણાવવુ જોઇએ કે સ્ત્રીએના ઉપર પર પુરૂષ સેવનના વિષયમાં જેટલેા અ‘કુશ મુકાવા જોઇએ તેટલેાજ બલ્કે તેથી પણ વધારે અકુશ પુરૂષા - પર પરસ્ત્રીસેત્રનનાવિષયમાં મુકાવાની જરૂર છે. કારણકે સ્ત્રી પુરૂષના શારીરિક બંધા રણુ તરફ તેમજ તેમના મર્યાદા ગુણુ તરફ નજર કરતાં કામની જાગૃતિ સ્ત્રીને વિશેષ છતાં પશુ પુરૂષનેજ એકદમ લલચાઇ જવાને સભય છે. રાજર્ષિ ભર્તૃહરિ કહેછે કે-યુવતિનન થાસૂત્તાવ પોષ એટલે અન્ય પુરૂષની એની વાર્તામાત્રમાં મૈન ધારણ કરવુ જોઇએ, વળી ઉપમિતિ ભવપ્રપ ચા કથાના કર્તા સિદ્ધતિંગણિ પશુ પ્રરૂપે છે કે-વાણીયઃ પરવારાનિĀપિઃ (વચન અને કાયા માત્રથીજ નહિ; પર`તુ મનથીએ પરગ્નીસેવનના વિચાર તજવું જોઇએ.) પણ પરસ્ત્રીમાં મેહ રાખનાર ધણીએ તેના ક્દમાં પડતાં પહેલાં કેટલે ખધેા વિચાર કરવાની જરૂર છે. વ્યભિચારી–પરસ્ત્રીલ‘પટ પુરૂષની જન સમાજમાં ખીલકુલ પ્રતિષ્ટા જળવાતી નથી. સગા વ્હાલાં-સ્નેહીએ તેમજ અન્ય જના વ્યભિચારી પુરૂષ તરફ હમેશાં ધિક્કારની નજરથીજ નુએ છે, તેના મુદ્દલ વિશ્વાસ રાખતા નથી અને પેાતાને ત્યાં તે આવે જાય તે પણ પસંદ કરતા નથી, પરસ્ત્રી સેવન કરનાર તેણીના પતિથી તેમજ બીજા તેના સગાં વ્હાલાંથી હમેશા ઠ્ઠીતા રહે છે અને પે તાની જીંદગી ઘણાંજ જોખમમાં નાખે છે. આ ભવમાં ન્યાયની કામાં સળ મેળવવા ઉપરાંત પરભવમાં તે નરકગામી થાય છે. અમુક માણસ મને બ્લેઇ જશે અને અમુક માણુસ મારી હકીકત પ્રગટ કરશે તેવા ભયથી નિરંતર તેનુ ચિત્ત આકુળ વ્યાકુળ રહ્યા કરે છે. વ્યભિચારી પુરૂષને પેાતાની ઇચ્છા તૃપ્ત કરવા માટે અપવિત્ર સ્થાનમાં શય્યા આસન વિના પણ સુવુ· બેસવુ` પડે છે. ધાર્મિક કાર્યં તે શું બલ્કે પોતાના સ્વાર્થના અન્ય સાંસારિક કાર્યોંમાં પણ તેનુ ચિત્ત ચાંટતુ નથી. અમુક શ્રી માટે અભિલાષા થતાં પ્રથમ તેને મેળવા માટે કાર્ય સકલનામાંજ તેનુ ચિત્ત ચોંટેલુ રહે છે અને પાછળથી દૈવયેાગે કાર્ય સાધ્ય થતાં તેની સાથે અયેાગ્ય અનેક જુદા જુદા ઉપાસેથી-પ્રતારણા અને પ્રલેભનયી નીભાવવામાં અને પા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68