________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
જૈન ધમ પ્રકાશ.
સીક મનના દુષ્ટ આચારવાળા અને વ્યભિચારી અનેક રાજાએએ પેાતાની પ્રજાને અસહ્ય પીડા ઉપજાવ્યાના તથા લડાઇએ કરાવ્યાના અનેક દાખલાએ ઐતિહાસીક ગ્રન્થેામાં મેાજુહ છે. બે સગા ભાઇઓ વચ્ચે પણ કુસ'પના બીજ રોપનાર સ્ત્રીજ છે, એક સ્ત્રી માત્રના કારણથી અનેક છંદગીઓને ભાગ અપાચે છે. અસ`ખ્ય પુરૂષો ના અમૃતમય જીવમાં શ્રી વિષયક સવાલ ઉદ્ભવતાં વિષ રેડાયુ છે. અાપ પણ શ્રીના કારણથીજ ખુનના, સા મારામારીના અને અપહરણાદિકના અનેક કેસ સર્વત્ર ફોજદારી કોર્ટમાં દાખલ થાય છે, પેાતાને વૈરાગી ( વેરાગી ? ) કહેવરાવતા આજકાલના માવાએ પણ આ ક્દમાંથી બચવા પામ્યા નથી. આ બધુ', મેહુાંધતાને નહિ । મીન્દ્ર કાને આભારી સમજવુ ? બ્રહ્મચર્ય વ્રતના સેવનથી પાતાની જાતને તેમજ અન્ય જનને કેટલે લાભ આપી શકાય છે ? એ પ્રશ્નના નિર્ણય કરવાનુ... ખુદ વાંચક જના ઉપરજ છેડું છું',
ઉપરોક્ત ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતના રક્ષણ નિમિત્તે જૈન શાસ્ત્રકારોએ નીચે મુજબની નવવાડા પ્રરૂપેલી છે——
૧ જે સ્થાનમાં (આવાસમાં) સ્ત્રી, પશુ અને નપુંસક રહેતા હૈાય ત્યાં વસવુ' નહિ. ૨ સ્રી સાથે કથા કરવી નહિ, સ્ત્રી સબંધી કથા કરવી નહિ, સ્ત્રી સાથે એકાં વાત કરવી નહિં.
૩ સ્ત્રી જે આસનપર ખેડી હૈાય તે આસનપર સાથે બેસવું નહિ, તેના ઉઠી ગય પછી પણ તે આસન પર બે ઘડી સુધી બેસવુ” નહિ.
૪ સીના કોઇ પણ અવયવ ઉપર તાકીને જોવું નહિ. સામાન્ય રીતે એવાઈ જાય તે દ્રષ્ટિ ખે ચી લઇ તે અવયવની સુંદરતા સખ`ધી ચિતવના કરવી નહિં, પ નૃપતિની કામવિકારાદ્રિ જન્ય વાત જે હાલની પડખેના હાલમાં થતી હેર તેવા હાલમાં સુવુ... કે બેસવુ નહું, તેવી વાત સાંભળવી નહિ.
૬ અગાઉ સાંસારિક સુખ વિલાસ ભાગવ્યા હેાય તે યાદ લાવવા નહિ, ૭ સ્નિગ્ધ, માદક વસ્તુ ખાવી નહિ, અવિકારી ખોરાક લેવે, ૮ અવિકારી ખોરાક પણ અધિક ખાવા નહિ, ફકત શરીર ધારણ સ નિર્વાહ પુરતો લેવા.
૯ શરીરની વિભૂષા કરવી નહ
આ સબધમાં મુનિરાજ શ્રી ઉદયરત્નજી કૃત શિયળની નવવાડની સઝા ખાસ મનન પૂર્વક વાંચવા—વિચારવા ભલામણ કરવામાં આવે છે,
For Private And Personal Use Only