________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મચર્ય. -
૨૯૩ વર્ષની રંભા અગર ઉર્વશી સમાન અપ્સરાઓ ખુબસુરત પિશાકમાં
જ થઈ પ્રાર્થના કરતી હોય, સ્થાન એકાંત હેય, કોઈપણુ પ્રકારને ભય-વિઘ ન હેય અને બીજી સર્વ બાબતની અનુકુળતા હોય છતાં પણ અગ્નિ પાસે ધી નહિ ઓગળવાની માફક વચન અને કાયા તે શું છે કે મન ઉપર પણ અંકુશ રાખી શકાય ત્યારે જ ખરું બ્રહ્મચર્ય પાળ્યું કહી શકાય. શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ સ્થિતિએ બ્રહ્મચર્ય પાળનાર અનેક મહાપુરૂના ચરિત્રે પ્રકાશેલા છે અને તેમાં એવા ઉત્તમ પ્રકારના તેમના મનઃ સંયમ, વૈરાગ્ય ભાવ વિગેરે ઉત્તમ ગુણો વર્ણવેલાં છે કે તેની આગળ સરસ્વતિચંદ્રના ચોથા ભાગમાં સુન્દર ગિરિના શ્રગ ઉપર સિમનસ્ય અને વસંત ગુફામાં સરસ્વતિચંદ્ર અને કુમુદે જે મનઃસંયમથી ચાર રાત્રીઓ પસાર કર્યાનું જણાવેલ છે તે કઈ હીસાબમાં નથી. રાશી વીશી પર્યત જેનું નામ અમર રહેનાર છે—જેની કીર્તિના ચોગાન થયાં કરવાનાં છે તે મુનિવર્ય થુલ
, બાવીશમાં તીર્થકર શ્રી નેમીશ્વર ભગવાન, જખુ સ્વામિ, સુદર્શન શેઠ અને વિજય શેડ વિજયા રાણી જેવા અનેક પુરુષસિંહે થઈ ગયા છે. સ્થળ સંકેચને લઈને અત્ર તેમનું દરેકનું બેધક ચારિત્ર લખવાથી વિરમવું પડે છે.
સિંહગુફાવાસી, સર્પના બીલ ઉપર રહેનાર અને કુવાપરના કાષ્ટ ઉપર ઉભા રહીને ચોમાસું વ્યતીત કરનાર મુનિઓના દુષ્કર કાર્ય કરતાં પણ કામદેવને જાગ્રત કરે તેવા માદક પદાર્થોને પ્રતિદિન આહાર કરનાર અને રમ્ય મહેલમાં એકાંત સ્થાનમાં કેશા જેવી સુંદરમાં સુંદર વેશ્યા હંમેશાં અવનવા નાટકે કરી અદ્વિતીય નય કળાથી પ્રીતિયુક્ત ભાવથી રીઝવતી હતી છતાં તેણીને પ્રયાસ નિષ્ફળ કરનર મુનિગણમાં સરદાર મુનિવર્ય સ્થલભદ્રજીના ચતુમસ સ્થિતિ રૂપ કાર્યને ઘણું જ દુકર કહેવામાં આવ્યું હતું જેમણે કામને પ્રદિપ્ત કરે તેવી ચિત્રશાળામાં રહી વર્ષાઋતુના કાળમાં વરસ ભેજન કરતાં છતાં પણ પિતા૫ર અત્યંત રાગવતી નવવિના વેશ્યાને પ્રતિબોધ પમાડે તેવા શકટાલપુત્ર રઘુલભદ્રજીને શાસ્ત્રકારો શ્રી નેમિનાથજી કરતાં પણ વધારે વીર પુરૂષ લેખે છે. કારણ કે શ્રી નેમિનાથજીએ તે પર્વત ઉપર જઈને મેહને જ પરંતુ ઉક્ત મુનિશ્રીએ તે મેહનાજ ઘરમાં જ કને તેને માર્યો. અસંખ્ય ત્રાદ્ધિના ધણ ધન્ના શાળીભદ્રનો એક સાથે સર્વ સ્ત્રીઓને ત્યાગ કરવાને પ્રસંગ પણ ખાસ વિચારવા લાગ્યા છે.
જર જમીન અને જેરૂ, એ ત્રણ કછુઆના ભેરૂ” એ કહેવત અનુસાર દા જૂદા સર્વ દેશોમાં ખાસ કરીને ખુબસુરત સ્ત્રીના અપહરણથી અનેક પ્રસંગે મહાન યુદ્ધ થયા છે અને હજારે મનુષ્ય રણમાં રગદોળાયા છે. અવિચારી, સાહ
For Private And Personal Use Only