________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સાજન્ય,
૨૯૧
તેમ છે પણ તે દરરેાજના અનુભવમાં આવે તેવા હાવાથી તે પર વિશેષ વિવેચન કરવાની જરૂર નથી.
એક ચ'ડાળની કન્યા મદિરા માંસ ભક્ષણ કરનારી હાથમાં મનુષ્યની એપરી લઇને ચાલે છે અને ખીજે હાથે જમીન પર પાણી છાંટે છે તેને કોઈ વિદ્વાને સવાલ કર્યાં કે—“તું કયા પ્રકારની વિશુદ્ધતા માટે જલ છ’ટકાવ કરે છે?” તેના જવાબમાં તે ચંડાળ કન્યા કહે છે કે-ટી સાક્ષી પૂરનારા, મૃષાવાદ બોલનારા અને અસત્યને પક્ષ કરનારા જમીનપર ચાલી જમીનને અપવિત્ર કરે છે. તેના વ અશુદ્ધ થયેલી ભૂમિને શુદ્ધ કરવા હું. પાણી છાંટુંછું.” પતિ આ જવાબ સાંભળી નિરૂત્તર થઇ ગયા. કહેવાની મતલબ એ છે કે અમુક અપેક્ષાએ તિ ચાંડા ળ કરતાં પણુ અસત્ય ખેલનાર વધારે નીચ છે. સત્ય વચનના સૌંબંધમાં જેટલે લાંઞા લેખ કરવા હાય તેટલેા થઇ શકે તેમ છે. અને માટે વિશેષ જાણવાની ઈચ્છા વાળને ઉપમિતિ ભવ પ્રપ'ચના ચાથેા પ્રસ્તાવ, ઉપદેશ પ્રાસાદમાં બીજા અણુવ્રત પરંતુ... વિવેચન, અર્થ દીપિકામાંથી બીજા વ્રતના અતિચાર, અઢાર પાપસ્થાનક પૈકી બીજા પાપ સ્થાનક પરની ઉપાધ્યાયજી શ્રી મદ્યશેાવિજયજીની સાય, બીજા વ્રતની પૂજા વિગેરે વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
સત્ય વચન બેલવાની જરૂરીઆત એટલી બધી છે કે તે વગર જીવનનકામું છે એમ કદીએ તે અતિશયેાક્તિ કરી ગણાય નહિ. બહુ ચેાડા અને તાત્કાળિક લાભ ખાતર ખે‘ચાઈ જઈ આ જીવ આ ભવ અને પરભવમાં મહા અદ્ભુિત કરનાર અસત્ માર્ગ તરફ પ્રયાણુ કરવા લલચાઇ જાય છે અને તેમ કરી પેાતાની સજ્જનતાને દૂર ફેકી દેછે, જેએ ખરેખરા સજ્જન છે તેએ તે ખે!નું એલીજ શકતા નથી, અને ખીજા માણસા ખાટુ એલતા હશે એમ સમજી પણ શકતા નથી. અસત્ય લવાથી દુર્જનમાં ગણના થાય છે અને તેથી પરપરાએ મહા હાનિ થાય છે. એ વિચારી સત્યવચન ખેલવા નિશ્ચય કરવે, જે વચન બેલ્યા વગર ચાલે તેવું હૈાય તે કારણ વગર બેલવુ' નહિ, ખેલવું તે પશુ સામા મનુષ્યને પ્રિય લાગે તેવુ` અને તેને હિત કરનાર હાય તાજ ખેલવુ અને જે ખેલવું તે સર્વાશે સત્ય એલવુ' અને તેમ કરી પેાતાની સજનતા મજશ્રૃત કરવી, હરિશ્ચંદ્ર રાજાએ પાતાનું વચન પાળવા માટે કેટલે ભાગ આપ્યા હતા? પેાતાના સ્ત્રી પુત્રના કે પોતાની જાતના સુખની પણ દરકાર કરી નહેાતી. તે વારંવાર વિચારવું અને પોતાની જાતને કદાચ થોડો વખત સહન કરવું પડે તે તેટલા ભાગે
૧ ઉપદેશ પ્રાસાદ ભાગ બીજો વ્યાખ્યાન ૭૬–૭૯.
For Private And Personal Use Only