Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચય, ૨૯૯ લાજ-મર્યાદા પણ નેવે મુકે છે. આવી રીતની સ્થિતિ છતાં પુરૂષો શામાટે વ્યભિ ચારમાં પ્રવર્તતા હશે ? દુધની લાલચમાં ગતિ કરનારી બીલાડી પેાતાની સામે રહેલ દુધનેજ દેખે છે; પરંતુ પાતા સામે ઉગામવામાં આવેલ ડાંગ તરફ બીલકુલ નજર કરતી નથી. કદાચ એમ પણુ ખને છે કે ધૃષ્ટ પશુ મૂઢ ખીલાડી ડાંગ જીએ છે, તે તે ચુકાવવાના પ્રયાસ કરે છે, અગર તેા છેવટે તેના માર સહન કરીને પણ દુધ પીવા લલચાય છે. પાપ કૃત્ય કરનાર, ઘરના ખુડ્ડામાં બેસી ખેાટા દસ્તાવેજે ઉભા કરનાર, છુપી રીતે ગુન્હાઇત કૃત્યા કરનાર અધમ જતેને ન્યાયની કાર્ટની અગર તેા છુપી પેાલીસની તેમજ પરમાત્માની ખીલકુલ ખીક હૈતી નથી, તેવીજ રીતે કામાંધ પુરૂષ પણ ખાર ગાઉ પર્યંત અંધારૂ જ દેખે છે, જગજાહેર છતાં પશુ પેાતાના દુષ્ટ કૃત્યને ઢાંકપીછેાડાજ એઢાડે છે. આવા કામાંધ પુરૂષના દુરાચરણુ તરફ્ છેવટ લેાકેા પણ તેમની સુધારણા અસાધ્ય સમજી, વખત જતાં બેદરકાર થતા જાય છે. કોઇ કોઇ પ્રદેશમાં આ દુર્ગુણુ એટલે બધે સાધારણ હોય છે, ત્યાંના લેાકેાની તવિષયક લાગણીએ એટલી બધી મુઠી થઈ ગયેલી હાય છે કે તેની વિસ્તાર થી અત્ર તેાંધ લેવાની આવશ્યકતા ધારવામાં આવતી નથી. પાછલા જમાનાના ઈતિહાસ તપાસીએ છીએ તો કેઇ કેઈ વખત એવા પણ આવી ગયેલા જણાય છે હું જ્યારે વ્યભિચારને એવા મ્હોટા સ્વરૂપના દોષ લેખવામાં આવતા ન હોય વર્તમાન સમયમાં પણ કેટલેક ઠેકાણે એક ધણી સાથે કાયદેસર રીતે પરણેલી સ્ત્રીને પેતાની મરજી મુજબ છુટથી અન્ય પુરૂષા સાથે સયાગ કરવા દેવામાં આવે છે-તે તરફ ખીલકુલ ધિક્કારની નજરથી જોવામાં આવતુ નથી.' અર્ધ દૈવી સ્વરૂપ ધારણ કરનારા કેટલાએક કહેવાતા ધર્મગુરૂએ અને ધાર્મિક ક્રિયા ગણીને દક્ષિણમાં ધ્રુવેતે અર્પણુ કરવામાં આવતી મુરલીએ-દેવદાસીએ-જેએ પાછળથી કુલટા સ્રીએ તરીકેજ પેાતાની આખી જીંદગી ગુજારે છે તેમની સ્થિતિના વિચાર કરવાજ અત્ર અયેાગ્ય છે. ધર્મને જ્હાને સેવવામાં આવતા વ્યભિચાર, ધમાધ પ્રેમલા ભક્ત જને તરફથી તેને આપવામાં આવતું અનિષ્ટ ઉત્તેજન કેટલા ધિક્કારને પાત્ર છે તેને વિચાર કરવાનું વાંચક જનાનેજ સોંપવાનું યાગ્ય ધારવામાં આવે છે. પ્રાચીન સ્મુતિકારાએ કબુલ રાખેલ ક્ષેત્રજ, ગૂઢ૪, કનીન, સહેાઢ, પાનભવ, નિષાદ, પારાસવ વિગેરે જાતના પુત્ર તે સમયની નીતિને ઉત્તમ નીતિની ગણનામાં મૂકી શકતા નથી. ૧ વિસ્તારથી વિવેચન માટે જુએ જે, ડી, મેનકૃત હિંદુલા, છઠ્ઠી આવૃત્તિ પારિક ૬૧ થી }} અને તેની નીચેની છુટનેટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68