________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
૨૯૦
કહેવાય છે પણ તેમાં અન્યને મહા પીડા ઉપજવાનુ કારણ બને છે અને પરને પીડા ઉપજે તેવું વચન અસત્યજ ગણવામાં આવ્યું છે, તે તેને અતિચારના વિભાગમાં ગણવું ચેગ્ય છે. આ વિષયમાં સત્યને અગે સત્ય, પ્રિય, તથ્ય, દ્ભુિત અને મિતના વિશેષણાપર અગાઉ ઊલ્લેખ કર્યાં છે તેની સાથે તે બંધ બેસતું છે. સ્વદ્રારા મ’ભેદ ને ખાસ અતિચાર ગણવાનું કારણ ખરાખર સમજ્ઞતુ' નથી. કારણ રહસ્ય અતિચારમાં તેતેા સમાસ થઇ જાય તેમ છે. પણ શ્રીયા પાસેથી કેાઇ વખત એવી હકીકત જાણવામાં આવે છે અનેતેના સ્વભાવ એવા લજાળુ હોય છે કે તે બહુાર પાડવાથી તેનું મરણ થાય છે. એ પચે દ્રિયવિદ્યાતના પ્રતિબધક રૂપે તેને જુદા અતિચાર ગણવામાં આવેલ હોય એમ સમજાય છે. કુટલેખને અતિચાર કહ્યા તે પણ અજ્ઞાન અવસ્થા માટેજ સમજવું, જાણી જોઇને ખોટા દસ્તાવેજ કરે, પાછલી આગલી તારિખ નાખે, કાઇના નામની ખોટી સહી કરે, ચાપડામાં નવાં પાનાં નાખે, જુના પાનાનેા નાશ કરે, ખોટુ નામું' માંડે, એ સવ પિથો તા વ્રતને લગજ થાય છે.
આવી રીતે સત્ય વચનનુ' સ્વરૂપ વિચારવા સામ્ય છે, વિચારીને તદનુસાર વ તન કરવાની જરૂર છે. માત્ર સ્વરૂપ સમજવાથી કે લેખમાં લખવાથી કાંઈ લાભ નથી, કેમકે પરને ઉપદેશ દેવાના પ્રસંગ હોય છે ત્યારે તે આ જીવ અનાદિ કાળ થી બહુ ડાહ્યા થઇ જાય છે, માટી મોટી વાતો કરે છે, પણ જ્યાં વર્તનની વાત આવે છે ત્યાં નરમ નરમ વાત કરવા મડી જાય છે, ખેાટા ખુલાસાએ આપવા માંડે છે અને અણઘટતા બચાવ કરવા ઉદ્યત થઇ જાય છે. આ સર્વ સત્ય સ્વભાવની મ હતા અને પરિપકવ નૈતિક બળની ખામી બતાવે છે. વન-ચારિત્રની મૃઢતા ન હોય ત્યાંસુધી મેાટી મોટી વાતે કરે એ નકામી છે, અન્યને વિપરિત દૃષ્ટાંત રૂપ છે અને પિરણામે મહા હાનિ કરનાર છે. ગમે તે હકીકત પર વિચાર ચાલતા હાય ત્યારે સારામાં સારા શબ્દો વાપરવા, ઉંચ અભિપ્રાય બતાવવે અને અંતઃકરણમાં તેની જરા પણુ અસર થવા ન દેવી એ દૃઢતા છે, અજ્ઞાન છે, દાંભિકતા છે, મહા પાપ છે, ઘણા ખરા મનુષ્યના સબંધમાં એમજ બને છે. પરોપદેશે પાંડિત્ય' એ એક રીતે જોતાં મહા અધમ માર્ગ છે. એથી પોપદેશ થતા હોય એમ માનવું એ પણ ખે ટું છે. જયાં સુધી ખેલનારમાં એક સરખા વિચાર, ને વન ન હેાય ત્યાં સુધી તેને ઉપદેશ અસર કરનાર થતા નથી. સત્ય વચન બેલવાની ટેવ ન હોય અને સ. ત્ય ખેલવાતા ઉપદેશ આપવામાં આવે એટલે પછી સજ્જતાનેા ડેળ ધાલવા પડે છે
અને તેથી પશુ મે સાંભળનાર પર અસર થતી નથી, શરૂઆતમાં જણાવ્યું છે તેમ સંત્ય વચન એ વર્તનના વિષય છે. એના સામાન્ય લાભો તા અનેક ગણાવી શકાય
For Private And Personal Use Only