Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. ૨૯૫ સ્ત્રીનું સુંદર ચિત્ર સુદ્ધાંત જેવુ' તે પણ ચેાગ્ય નથી કારણ કે તેથી કામવિકારની જાગૃતિ થવા સ’ભવ છે. જિનમ દ્વીરોમાં તેમજ ઉપાશ્રયામાં તદ્દન સાદાઈને સ્થાને મેહક સ્ત્રીઓના સુંદર ચિત્રા આળેખવામાં આવે છે તે આ ગણતરીએ કેટલે દરજ્જે પંસદ કરવામા ચેગ્ય છે તે વિચારવાનુ છે. અબ્રહ્મચર્ય માં પ્રવનાર માણુસ ી સચેંગમાં સુખ માને છે પરંતુ તેને વા સ્તવિક રીતે સુખ કેમ કહી શકાય ? સાંસારીક સુખનું સ્વરૂપ પ્રકાશતાં સસારને સપૂર્ણ અનુભવ લેનાર રાજર્ષિ ભતૃહિર લખે છે કે- तृषा शुष्यत्यास्ये पिवति सलिलं स्वासुरनि, क्षुधार्तः सन्शा लिन्कवलयति शाकादिवलितान् । प्रदीप रागानौ सुढनरमाश्लिष्यति वधूं, प्रतिकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः || “ જ્યારે તૃષાથી ગળું સુકાઇ જતુ... હાય ત્યારે સુગંધી ઠંડુ પાણી પીને શાંત કરે છે, ભૂખથી પીડાય છે ત્યારે ચાખા શાક વિગેરે ખાય છે અને રાગાગ્નિ પ્રદીપ્ત થાય છે ત્યારે સ્ત્રીના સચેાગ કરે છે પણ આ સર્વેમાં સુખ શું છે ? વ્યાધિનાં આ ષધને આ મૂઢ જીવ ભૂલથી સુખ માને છે. ” ખરા સુખના પૂરતા વિચારજ કરવામાં આવતા નથી અને તેથીજ આત્મિક અક્ષય સુખથી વિમુખ રહી માની લેવામાં આ વતા પાગલિક સુખમાં મનુષ્યા મેહાંધતાથી રાચ્યા માચ્યા રહે છે, સર્વથા સ્ત્રીના ત્યાગ ન કરી શકનાર-સાધુધર્મ પાળવાને અશક્ત પુરૂષને માટેજ ગૃહસ્થાશ્રમ ઉપદિયે છે, શ્રાવકના આર વ્રત પૈકી ચતુર્થ વ્રતને સ્વદારા તષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત' કહેવામાં આવે છે. શાસ્ત્રક્તવિધિથી જે સ્ત્રી સાથે લગ્ન ગ્રન્થીથી જોડાઇ તેને પેાતાની સ્ત્રી તરીકે સ્વિકારવામાં આવી હોય તે સિવાયની રધુન્ય તમામ સ્ત્રીઓને ગૃહસ્થ પુરૂષે માતા તુલ્ય ગણવી જોઇએ. અને તેવીજ રીતે સ્ત્રીએ પરપુરૂષને પિતાતુલ્ય માનવા જોઇએ. કુંવારી, વિધવા, વેશ્યા, અન્યની રખાયત અગર પરિણીત કાઇ પણ સ્ત્રી સાથે ડાયાથી તે શુંખલ્કે વચનથી તેમજ મનથી પણ સભેગ કરવાની ઇચ્છા માત્રથી વિરમવુ જોઇએ. દરેક ધર્મના શાસ્ત્ર પરસ્ત્રી સેવનને મહાન અનિષ્ટ દુર્ગુણુ રૂપેજ માને છે અને ખાસ કરીને આપ્યું ધર્મ શાસ્ત્ર અતિશય ભાર દઇને આ દુર્ગુણુથી હમેશા દૂર રહેવા ભલામણ કરે છે. જે દેશમાં-જે પ્રજામાં પરસ્ત્રી સેત્રનને દુર્ગુણુ રૂપે નહિ માનતાં તેના તરફ્ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68