Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 38
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. પણ સત્ય વચન બોલવું, બેલેલું વચન પાળવા ગમે તેટલે ભેગ આપે, પરને અહિત કરે તેવું વચન પિતાના લાભ ખાતર કદાપિ બલવું નહિ, પરને લાભ થાય તેવા ખાસ કારણ વગર અપ્રિય વચન બોલવું નહિ અને જે બોલવુ તે હદમાં રહીને જરૂર પૂરતું જ બોલવું. સજજનનું એજ લક્ષણ છે. અપૂર્ણ. ब्रह्मचर्य. (લેખક-ન્યાલચંદ લક્ષ્મીચંદ બી.એ, એલએલ, બી) [ અનુસંધાન પૃષ્ટ ૨૫૦ થી ] અનેકાંત મતવાદી જેન શાસ્ત્રકારે એકાંત અબ્રહ્મચર્યમાં જ પાપ માને છે. બીજા વ્રતના સંબંધમાં તે કંદાચિત્ વિરૂદ્ધ આચરણથી કૂપ ખનન ન્યાયે અલપ પાપ અને વિશેષ પુય બંધ થાય છે એમ કહે છે. દેરાસર-ઉપાશ્રયે વગેરે બંધાવવામાં સહજ જીવહિંસા થાય છે, વળી જીવદયા નિમિત્તે કદાચિત્ જુઠું પણ બાલવું પડે છે પરંતુ અબ્રહાચર્યથી તે એકાંત પાપને બંધ જ પડે છે. આવા કારણને લઈનેજ શાસ્ત્રકારોએ મૈથુન સેવનને એકાંત નિષેધ કરેલો છે. બીજી ઈન્દ્રીયોના વિષયમાં લીન થતાં કદાચિત્ આત્મસ્વરૂપની વિચારણા જાગ્રત રહે તે લાભ પણ થવા સંભવ છે પરંતુ સ્પર્શીયના વિષયને અને સ્ત્રીસંગ કરતાં તે એકાંત અહિત જ થાય છે. સ્પશેદ્રીયની ભયંકરતા એટલા ઉપરથી જ જશે કે શાસ્ત્રકાર બાકી ની ઈન્દ્રના વિષયને લેગવતાં પુણ્ય સંગે કેવળજ્ઞાન થવાનું કહે છે. સુગંધ લેતાં, સુસ્વર સાંભળતાં, રમણીયરૂપ જોતાં અને ઉત્તમ પદાર્થો ખાતાં જે આત્મસ્વરૂપ વિચારવામાં આવે અને પગલિક ભાવને ત્યાગ કરવામાં આવે તે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે પરંતુ સ્ત્રીયોગથી તે એકાંત ધ્યન થવાજ સંભવ છે. આત્માના અનંત ગુણ બ્રહ્મચર્ય પાળવાથી જ ધીમે ધીમે પ્રગટ થઈ શકે છે અને તેથી છતી શક્તિએ સાધનોને વેગ છતાં પણ ઈન્દ્રીયજીત ગુરૂ પ્રાચર્ય પાળી શકે તેમજ ખરી મહત્તા રહેલી છે. wા નારી પતિવ્રતા | પ્રશાિવાન વેત્સાવા એ કહેવત અનુસાર મૂત્રાશયના સંયમ માત્રથી તે સે કે બ્રહ્મચર્ય પાળી શકે પરંતુ મનને સંયમ કરીને મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68