________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સાજન્ય.
૨૮૭
હતા અને બીજી બાજુએ અનેક જીવેને પર પરાએ સહાર થતા હતા,તેવા પ્રસ`ગે ગુરા નાના લાભ તરફ દૃષ્ટિ રાખી રહ્યા તેથી તેને પરિણામે તે પાતાળમાં ગયા. સત્યવાદીપણાના ગુણની કસેાટિમાંથી વિશુદ્ધ નીકળી શકયા નદ્ઘિ અને રાજ્યેથી, સુ ખથી, ધમંથો અને 'શુભગતિથી ભ્રષ્ટ થયા. સત્ય વચન બેાલવામાં જરા સુખ, દ્રવ્ય, ખેાટી કીર્ત્તિ વિગેરેના ભાગ તા આપવા પડે, વિશેષ નહિ તે ઘેાડી પણ હા જૈન થાય ખરી, પણ એવા પ્રકારના વિચારાથી સત્યને આંચ આવવા ન દેવી એ મુઙેનુ કર્તવ્ય છે. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાનુ' દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે, પેાતાની જાતેના અને કુટુંબના લાગે પણ એણે આપેલું વચન તૈયું નહિ, ધમરાજાના નામથી પ્રસિદ્ધ યુધિષ્ઠિર પણ પ્રતિજ્ઞા પાળવા બાર વરસ વનવાસ રહ્યા. એ સ સત્યતાના આદર્શ છે. આખી જીંદગી સુધી સત્ય ખેલનાર છતાં ‘ અશ્વત્થામા ૫ડચે! ' એટલુ’ વચન પ્રગટપણે એલી ‘ નરો વા કુંજરો વા ?' એટલુ વચન ધીમે કેલનાર તેજ યુધિષ્ઠિરના આખી જીંદગીના સફેદ જીવનપર એક કાળી શાહીના ડાઘ પડચે. આ સ બહુ વિચારવા યેગ્ય છે. એ વિચારના સત્યની મહત્વતા
સારી રીતે સમજી શકે છે.
ઉપમિત ભવ પ્ર’પચના ચોથા પ્રસ્તાવમાં રિપુદારણના ભવની વાત કરતાં કેષ્ટ માનસ નગરમાં દુષ્ટાશય રાજા અને તેની જઘન્યતા નામની સ્ત્રીનું વન ફરી તેના મૃષાવાદ નામના પુત્રનું જે તાદ્દશ્ય વર્ણન કર્યું છે તે ખાસ વાંચવા ચેાગ્ય અને વિચારવા ચાગ્ય છે. ત્યાં કહ્યું છે કે સદરહુ કિલષ્ટ માનસ ) નગર સ દુઃખેનું સ્થાન છે, સ. પાપાનું કારણ છે, દુર્ગતિનું દ્વાર છે અને તેમાં નષ્ટ ધર્મી માઝુસાજ રહે છે. દુષ્ટાશય રાજા તે નગરના સ્વામી છે. તે સ` દોષનું ઉત્પત્તિ સ્થાન છે, સવ” ક્લિષ્ટ કર્મોની ખાણ છે અને સદ્ભિવેક રાજાની સાથે તેને મેટી શત્રુતા છે. તે રાજ્યની જધન્યતા નામની રાણી છે, તે પણ અધમ મનુષ્યને ઈષ્ટ છે, વિદ્યાતેને નિંદનિય છે અને સર્વ નિંદનિય કર્મને પ્રવર્તાવનારી છે. આ દુષ્ટાશય અને ધન્યતા ( રાન્ત રાણી )ને મૃષાવાદ નામને પુત્ર છે, તે સર્વ પ્રાણીઓના વિશ્વાસને ટનારા છે અને સર્વ દોષનું સ્થાન હોવાથી વિચક્ષણ માણસેથી નિંદાયલે છે. ર૧ ( લુચ્ચાઇ ), પશુન્ય ( ચાડી), દુર્જનતા, પરદ્રોહ વગેરે ખીજા રાજપુ! છે, તે આ રાજપુત્રની મહેરખાની મેળવવા માટે નિર'તર તેની સાથેજ રહે છે. મતલબ મૃષાવાઇ હોય ત્યાં તેએ પણ આવી પહેાંચે છે. સ્નેહુ, મૈત્રી, પ્રતિજ્ઞા, વિ * વિગેરે શિષ્ટ લેકે તે નગરમાં રહે છે તે સર્વને આ રાજકુમાર દુશ્મન છે,
૧ ઉપમિતિ ભવ પ્રપંચ પ્રસ્તાવ ચેથા પૃષ્ટ ૪૪૩થી શરૂ.
For Private And Personal Use Only