Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ જૈન ધર્મ પ્રકાશ. રના ખેડખડાટજ સભળાવ્યા. તે વખતે “આ લડાઇમાં કુમાર ન હોયતો સારૂં. અને કદાચ હોય તે તેને વિજય થાએ, ” એ પ્રમાણે વ્યાકુળ ચિત્તવાળા માણસની પરસ્પર ઊક્તિએ થવા લાગી, થોડી મુદતમાંજ ખડુના પ્રહાર વાગવાથી રૂધિરની વૃદ્ધિ કરતા કેઈ દૈદિપ્યમાન શરીરવાળા પુરૂષ પ્રાણુ રહિત થઇને આકાશથી પૃથ્વીપર પડયા. તે વખતે “ હા નાધે ! આ શત્રુ મને હરી જાય છે, તમે મારું રક્ષણ કેમ કરતા નથી ? કારણ કે રાચમાં મરણ પામેલા તમે શુભ ધ્યાનવડે ઘણી ઋદ્ધિ સિદ્ધિવાળા દેવ થયા હશે. ” આ પ્રમાણે રૂદન કરતી કોઇ સ્ત્રીના દૂર દૂરથી શબ્દ સભળાતા હતેા. અને તેથી જાણે તેણીને આકાશમાર્ગે કેઃઇ હરણ કરી લઇ જતુ' હોય તેમ લાગતું હતું. પછી પડેલા તે પુરૂષને રાજાએ દીવાવડે જોયે તે તેણે ચંદ્રદર કુમારને એળખ્યા અને તત્કાળ પેાકાર કર્યાં, તે સાંભળીને કુમારનું... મરણુ થયેલુ' જાણી હર્ષ રહિત થયેલા પારજના તે મહિંની વાણીની નિંદા કરતા મેટા એકને પામ્યા. શેક અને હર્ષોંથી રહીત થયેલી રાજપુત્રો તે ઘણા કાષ્ટાવડે વૃદ્ધિ પમાડેલી ચિતાનેજ રચવા લાગી. મૃત્યુના વ્યવસાયમાં વ્યગ્ર થયેલી રાજપુત્રોને જો ઈને તત્કાળ સ જને પણ તેજ કાર્ય કરવામાં રસવાન થયા. પછી રાજપુત્રી પેતા ની ચિંતામાં કુમારના દેહને મુકીને તેમાં અગ્નિ સળગાવી પેતે સ્નાન કરીને પાપાત કરવા માટે ચિંતાની સન્મુખ કપ રહિત ઉભી રહી, તે વખતે કેટલાકે પરાક્રમથી. કેટલાકે ઉચિતપણાના આચરણથી અને કેટલાકે લજજાથી તત્કાળ પાતપોતાની ચિતાએ સજજ કરવા માંડી. પરાક્રમની કસોટી રૂપ તે ક્ષણેજેમનાં ચિત્ત ત્રાસ પામ્યા છે એવા કેટલાએક નદીનાનાદિક કરવાના મીષથી પલાયન કરી ગ યા. લગ્ન અને ભય રૂપ એ પ્રકારની ચિંતાએ કરીને વ્યાકુળ થયેલા કેટલાએક ધીમે ધીમે પે।તપેાતાની ચિતાની રચના કરવા લાગ્યા. સત્ત્વને ધારણ કરનારા કેટલાએક પ્રસન્ન ચિત્તવાળા થઈને કપેલપરના રોમાંચ સહિત રાજપુત્રી કરતાં પણ અમણા ઉત્સાહથી પોતાની ચિતા રચવા લાગ્યા અને જાણે ક્રૂરતાથી જીતાયેલા યમરાજ પાસેથી તેના દંડ લઇ લીધેા હોય, તેવા અગ્નિવાળા કાષ્ટને પોતાના મસ્તકક્રા ફેરવીને પોતપોતાની ચિતા સળગાવવા લાગ્યા તે વખતે પેાતાના અધા ભાંગ લ ડે પૃથ્વીને, જવાળાના સમૂડવડે આકાશને અને ઉડતા કણી વડે સ્વર્ગને પશુ તાપ પમાડતા આ અગ્નિ કેાને ભયકારી ન થયા ? પછી જેણીના ચિત્તમાં પાંચ પરમેષ્ઠિને નમસ્કાર સ્ફુરણાયમાન છે અને જેણીના અંગપર રોમાંચ વ્યાપી રહ્યા છે એવી રાજપુત્રી અગ્નિને વિષે ઝ’પા પાત કરવા જાયછે તેવામાં “આ હું આયે,તમે અગ્નિમાં ન પડો. હુ પ્રિયા ! તમેજ મારા પ્રાણુ અને હૃદય છે, ” એવુ વચન સાંભળવામાં આવ્યુ. તે વારે રાજપુત્રીએ આકાશ તરફ દષ્ટિ કરી તે નેત્રાને આનંદદાયક પેાતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68