Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધર્મ. ૨૮૧ બે કે- હે વિદ્યાધરેન્દ્ર! જેની રૂપમય લક્ષ્મી દેવની મર્યાદાને ઉલ્લંઘન કરનારી છે, અને જેણીના શીલાદિક ગુણને દષ્ટિની લીલાજ કહી બતાવે છે, એવી વધૂને હું આજેજ પરણે છું. રૂપવતી અને સતી એક પત્નીને અંગીકાર કર્યા પછી કયા સુખને માટે બીજી સ્ત્રી પરણવી? કારાગૃહમાં પડનાર સારે છે, દેશાન્તરમાં બમ કરનાર સારે છે, અને નરક ગમન કરનાર પણ સારે છે, પરંતુ બે સ્ત્રીને પતિ સારી નથી. બે સ્ત્રીને પતિ ઘેરથી સ્નાનાદિક ભૂષા રહિતજ જાય છે, પાણીનું બિંદુ પણ પામતો નથી, તથા પાદનું ક્ષાલન કર્યા વિના જ સુવે છે. સ્ત્રીઓને દુર્ભાગી અને કપી પણ સપત્ની (ક) હોય, તો તે નિરંતર હદયને વિષે તપાવેલા લોહશયની જેમ તેના દરેક ગાત્રોને શેપે છે. તેથી તેવા પ્રકારની પ્રિયાના પ્રેમરસમાં વ્યસનવાળા મને તમારી પુત્રીના વિવાહને પ્રબંધ રૂચિવા છતાં પણ ઉચિત નથી.” આ પ્રમાણે કહીને ધર્માસક્ત રાજપુત્ર વિરામ પામ્યો, ત્યારે તે વિદ્યાધરપતિ જિહારૂપી હીંચકા વડે વાણુને હીંચકાવતો સતે બે કે– “હે મહાભાગ્યવાન ! મારી પુત્રીને પરણ્યા પછી ભલે તમારે કેઈપણુ વખત તેની સામું પણ જેવું નહીં, પરંતુ તમે તેણીને પરણે, એટલા વડેજ કરીને હું મારું મહાભાગ્ય સમજું છું. ” ઈત્યાદિક વાણીના સમૂહ વડે ઘણે આગ્રહ કરીને ખેચરપતિએ તે કુમારને પરણાવ્યો છે. હવે તે કુમાર ત્યાં બે રાત્રી રહીને તેણીની સાથે અહીં આવશે.” આ પ્રમાણે તે ચારણમુનિ રાજપુત્રી પરની કૃપા કરીને તે કથાને તથા પોતે કરેલા અગ્નિસ્તંભનને કહીને મનુષ્યની અગતિવાળા (આકાશ) માર્ગે ચાલ્યા ગયા. “પછી અહીં જ રહીને આપણે કુમારના આગમનના ઊત્સવની રાહ જોવી. ” એમ વિચારીને તે સર્વજને તે નદીના તટ પરજ રહ્યા. “મુનિની વાણુ નિષ્ફળ હતી. નથી, માટે આજે જરૂર ચંદ્રદર કુમાર આવશે” એમ નિશ્ચય કરીને ચોથા દિવસની રાત્રિએ સર્વ જન જાગતા જ રહ્યા. તેવામાં સર્વ પિરજનેએ વધુના વિધે કરીને ધથી આકાશમાં દેડતા કેઈ બે પુરૂની આ પ્રમાણે ઉક્તિ પ્રત્યુક્તિ સાં ભળી– “અરે ! મેં હરણ કરેલી કન્યાને પરણીને તેને લઈને કયાં જાય છે? આ હું તારે નાશ કરું છું, માટે હું અસ્ત્રજ્ઞ | જલદીથી તું તારા શસ્ત્ર તૈયાર કર.”(જવાબ) “ અરે ! આ વધુને હું પર છું, છતાં જે તું તેણીને ઈ. વચ્છતે હોય, તે તેજ પગલે ચાલ્યો આવ, જેથી તારું મસ્તક દેહથી જુદું પાડી નાંખું.આ પ્રમાણે સાંભળીને “આ શું?” એમ બેલીને સંભ્રાત થયેલ જનોએ આકાશ તરફ દષ્ટિ કરી, તે માત્ર હુંકાર સહિત ખના પ્રહા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68