________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܕ
ભાવધ . .
૨૮૩
ના પ્રિયપતિને પત્ની સહિત વિમાનમાં બેસીને આવતા જોયા. ‘ મારા પ્રિયની આ પ્રિયા છે, તેથી તે મને પશુ અતિ પ્રિયજ છે' એમ ધારીને તે રાજપુત્રીએ સપત્ની પર પણ પ્રીતિના રસવાળી દૃષ્ટિ નાંખી. તે વખતે “ શું આ આપણું જીવિત આવે છે ? શું આનંદના એઘ આવે છે ? શું ઉલ્લાસને સમૃદ્ધ આવે છે? કે શુ' ઉત્સવ ને પ્રસ’ગ આવે છે? ’ એમ બેાલતા કયા મનુષ્ય વિકવર ટષ્ટિવડે તેને ન જોયે સર્વેએ જોયા. પછી તત્કાળ તે કુમારે પેતાના પાદન્યાસે કરીને ભૂમિને અલ ંકૃત કરી, અને કમળાને સૂર્યની જેમ તેણે સવ જનના મુખને મિતયુક્ત કર્યાં. ચદ્રે દર કુમારે રાજાને પ્રણામ કર્યાં, તે વખતે રાજાએ તેને આકાશમાં જૈયેલા યુદ્ધાદિકનુ વૃત્તાંત પુછ્યું'. ત્યારે તેણે કહ્યું કે ‘ તમેને ઠગવા માટે કોઇના એ માયાપ્રપંચ હતા. ’ ત્યારપછી જેણે કુમારના આગમનનેા મહાન ઉત્સવ કર્યાં છે, એવા રાજાએ દાનવર્ડ યાચક સમૂહને આનદ પમાડતાં પુરીમાં પ્રવેશ કર્યો, ત્યારપછી ઘણા કાળ સુધી જેણે જમાઇનું અત્યંત ગૈારવ ક્યું છે એવા રાજાએ પેાતાના આત્માને કૃતાર્થ માન્ય, કુમાર પશુ તેમને શાંતિ પમાડવા માટે ઘણા કાળસુધી ત્યાંજ રહ્યા. પૂ.
सत्य - पंचम सौजन्य.
લેખક-મોતીચંદ ગીરધરલાલ કાપડીયા, સોલીસીટર્
( અનુસંધાન પૃષ્ટ ૨૫૬ થી )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિ'દુપ્રકરકાર શ્રી સામપ્રભાચાર્ય કહેછે—
यशोयस्माद्भस्मवति वनवन्हेवि वनम्, निदानं दुःखानां यदवनिरूहणणं जन्नमिव । न यत्र स्याच्छायातप इव तपःसंयमकथा, कथंचित्तन्मिथ्यावचनमधित्ते न मतिमान् ॥
“ જે વચન મેાલવાથી દાવાનળથી જેમ જ'ગલ ખળી જઈને નાશ પામે તેમ કીર્ત્તિ તદન ખળીને રાખ થઇ જાય, વૃક્ષને ઉગવાનું અને વધવાનું કારણ જેમ જળ દે તેમ જે વચન અનેક દુઃખને વધવાનુ કારણુ થઇ પડે તેવુ' હાય અને જેમ સખતઉનાળામાં કોઇ જગાપર છાયા પ્રાપ્ત થાય નહિં તેમ જે વચનમાં તપ, સત્યમ કે એવા બીજા મહુવના વિષયની છાયા પણ આવતી ન હેાય એવુ· મિથ્યા-અસત્ય વચન બુદ્ધિવાન માણુસ કઢિ પણ બેલે નહ્યુિં,” અસત્ય બેલવાથી બહુ પ્રકારની હા.
For Private And Personal Use Only