________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
જૈન ધર્મ પ્રકાશ. ભાવાર્થ–જેમ કે આજીવિકાને માટે તેને તે ધધ (રોજગાર) વાર વાર કરે છે તેમ વૈરાગ્યનાં કારણ પણ પુનઃ પુન સેવવાં જરૂરનાં છે. ૧૫
વિવેચન–પિતાનું કે કુટુંબનું પિષણ થાય તેટલા માટે પિતાની પાસે પુષ્કળ ધન ધાન્ય હોય તેમ છતાં વર્ષોવર્ષ મહેરી સંપદ મેળવવા ઇચ્છના લોકો જેમ ખેતી વિગેરે વારંવાર કરે છે તેમ જેથી વૈરાગ્યગુણ અધિકાધિક પ્રગટે એવાં કારોને અભ્યાસવારંવાર કરે જરૂર છે. એવા કારણ તે વિરાગ્ય પિષક શાસે છે કે જેનું આલેચન કરી કરીને પ્રતિક્ષણ રાગાદિક દેને પરિત્યાગ કરી વૈરાગ્ય ગુણને પ્રાપ્ત કરી શકાય. ૧૫.
વળી તે વૈરાગ્ય પણ અવિચ્છિન્નપણે બ રહે એવી રીતે ઉદ્યમ કરે જેઈએ એમ ગંથકાર જણાવે છે--
द्रढतामुपैति वैराग्य नावना येन येन नावेन ।
तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्जिरल्यासः ।। १६ ।। ભાવાર્થ—જે જે ભાવવડે કરીને વૈરાગ્ય વાસના દ્રઢ થાય તે તે ભાવમાં તન મન વચનથી અભ્યાસ કરે એગ્ય છે. ૧૬
વિવેચન–જન્મ, જરા, મરણ અને શરીરાદિક ઉત્તર કારણેનું વારંવાર આલેચન કરવા વિગેરે જે જે ભાવવડે વૈરાગ્યવાસના વધારે મજબુત થાય,સંસાર સુખની અનિયતા ભાસે, તેના પર અભાવ આવે, મેક્ષ સુખની અભિલાષા જાગે, અને તેનાં કારણે સેવવા ઇરછા થાય, તેમાં તેમાં મન વચન અને કાયાના વેગથી અભ્યાસ કરવો. અથવા અત્યંત નિર્વેદ અને સંવેગરૂપ જે ભાવનામય મનનાં પરિણામવડે વેરાગ્ય દઢ થાય તેમાં અધિક અધિક આદર કરે.૧૬ હવે સુખાવોધને માટે વૈરાગ્યના અથવાચી પર્યાયશબ્દો ગંથકાર કહે છે
જાધ્ધ વૈષે વિધાતા સાનિતQરમ પ્રાન | दोपदयः कपायविजयश्च वैराग्यपर्यायाः ॥ १७ ॥
રાગ્યનાં બીજાં નામે.” ભાવાર્થ–મધ્યસ્થતા, વૈરાગ્ય, વિરાગતા, શાન્તિ, ઉપશમ, પ્રશમ, દેષિક્ષય, કષાયવિજય, એ સર્વ વૈરાગ્યના પર્યાય છે. ૧૭
વિવેચન–રાગદ્વેષ રહિત વૃત્તિવાળે મધ્યરથ કહેવાય, તેવા મધ્યસ્થને ભાવ અથવા આચરણ તેનું નામ માધ્યસ્થ રાગ દ્વેષ રહિતપણુ તે વૈરાગ્ય. રાગ
For Private And Personal Use Only