________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪
જૈન ધર્મ પ્રકાશ,
વિવેચન-સજ્જને એ આદર વડે સ્વીકારેલ કાંઇ પણ સદ્વેષ નિઃસાર વસ્તુ પણ લેકમાં પ્રસિદ્ધિને પામે છે. આ વાત વિદ્વાનોને સમ્મતજ છે. તેજ વાત દ્રષ્ટાંત થી દૃઢ કરી બતાવે છે કે ચન્દ્રમાળનાં મધ્યમાં રહેલા કાળે! પણ હરણીયા શોભાને પામે છે. તે આશ્રયને ગુણુ સમજવે. એવીરીતે સજ્જન પુરૂષો જે સ્વીકાર કરે તે નિસાર હાય તે પશુ તે સારાના આશ્રયથી શોભી નીકળે છે. ૧૦.
વળી સજ્જનના સંબંધમાં ગ્રંથકાર ખીજું ઉદાહરણ આપે છે~~
बालस्य यथा वचनं काहनमपि शोजते पितृसकाशे । तत्सज्जनमध्ये मन पितमपि सिद्धिमुपयाति ॥ ११ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ જેમ ખાળકના કાલા કાલા ગેલ માતાપિતાની પાસે શેલે છે તેમ સજ્જન સમીપે કહેલું ગાંડુ' ઘેલુ' પણ વચન લેખે લાગે છે. ૧૧.
વિવેચન——જેને હજી પુરેપુરૂ ખેલતાં આવડતુ નથી એવુ'બાળક માતા પિતા આગળ જે કાલુ કાલું સરલ ગદ્ ગદ્દ (ભાંગુ તૂર્ક ) વચન ઉચરે છે તે તેમને પ્યારૂં લાગવાથી પુનઃ પુનઃ અધિક અધિક સાંતળવાને કૌતુક ઉપજાવે છે. તેવા ખળકના વચનની પેડે સજ્જનેની આગળ કથન કરેલું અસ'ખ'ધ વચન પણ પ્રખ્યાતિને પામે છે. અત્ર કાઇ તર્ક કરે કે પુર્વે વૈરાગ્ય જનક અનેક શાસ્રરચનાએ મહામતિવ તાએ કરેલી છે તે પછી આ પ્રશમરતિ પ્રકરણ રચવાની શી જરૂર છે ? વૈરાગ્ય ૨સના ઇચ્છક જને એ પૂર્વની રચનાને અભ્યાસ કરશે. ૧૧.
ગ્રંથકાર પાર્તજ એ તર્કનુ' સમાધાન કરે છે—
तीर्घता जात्रास्तदनन्तरेथ परिकथिताः । तेषां बहुशो ऽप्यनुकीर्तनं जवति पुष्टिकरमेव ।। १२ ।।
ભાવા~~તીર્થંકર મહારાજએ પ્રરૂપેલા અને તેમના ગણધરાર્દિકે વિશેષે વિવેચેલા જે ભાવેશ છે તેમનું વારવાર અનુકી ન કરવું તે તેની પુષ્ટિને અધેજ છે, ૧૨.
વિવેચન-પૂર્વ તીર્થંકર ભગવતે એ જે જીવાર્દિક પદાર્થી તેના લક્ષણા િક્રમથી અથ થકી કહ્યાઅને ગણધરાએ સૂત્રઝુ'ફેનાવડે જણાવ્યા વળી તેમના શિષ્ય પ્રશિષ્ય એ પર‘પરાએ વખાણ્યા તેનેજ મન વચન અને કાયાવર્ડ વારવાર વખાણુવા એટલે જેમ આત્મા કર્મબંધનથી મુકત થઇ મોક્ષપદ્મીને પામે, એવી રીતે તેનુ શ્રવણુ મનન અને નિધ્યિાસન કરવુ તે પુષ્ટિકારી થાય છે, મતલબ કે એમ કરવાથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ આત્મગુણોનો પુષ્ટિ થાય છે અને આત્મગુણેની પુષ્ટિથી કની નિર્જરા
For Private And Personal Use Only