________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭.
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
આ ઉપધ્ધતિને અનુમેદના આપતી હૅવત થયેલી નૃપ પ્રિયાએ કલાવતી સહિત જાળીયામાંથી બહાર ષ્ટિ નાંખી, તે તેણે જેની આગળ ખદીજને સ્તુતિ પા ૩ કરી રહ્યા હતા એવા અશ્વપર બેઠેલા ચંદ્રોદર વીરને તે માર્ગે ચાલ્યા જતા દીઠા. ચંદ્રદર્ અને કલાવતીના મુખને વારવાર જોતી રત્નમ’જરીએ અનુરૂપ જોડુ' મળ વાથી શિરઃક પ અનુભજ્યેા. પછી ‘આ કુમાર કયાં જાય છે?' એમ તેણીએ કેાઇ દાસીને પુછ્યું, ત્યારે તે દાસી તત્કાળ મહાર જઇને વૃત્તાંત ાણી પાછી આવી, અને તેણીએ વિજ્ઞપ્તિ કરી કે—“હું દેવી! આજે આ કુમાર મીંદ્ર મતિસાગરના કહેવાથી આ પુરીના સ જિનાલયેામાં દર્શન કરવા માટે ાય છે. ” આ વાતથી તથા ચ’ટ્રેટરનું સ્વરૂપ જોવાથી પ્રસન્ન થયેલી કલાવતી કાંઇક પાણિગ્રહણની ઈચ્છા વાળી થઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી સમુદ્ર પર્યંતના સ્વજનેાના મેળાવડા સતિ રત્નસેન રાળએ ચંદ્રદર અને કલાવતીના પાણિગ્રહુણુના ઉત્સવ કરાવ્યા. તે ઉત્સવમાં ‘હું મુખ હુમણા જાતે બંધ રહે.' એમ વિદ્વાનને પણ આક્ષેપ કરીને સ’ભ્રમથી ગાત્રવૃદ્ધ સીએ હર્ષ પૂર્વક પોતાના રીત રીવાજ કરતી હતી, તાંબૂલની પૂર્ણતાથી સ્થૂલ કંપેલવાળી સભાગ્યવતી સ્ત્રીએ કુંકુમ, કસુ`ખી વચ્ચે અને આભૂષણૈાથી ઉલ્લાસ પામતી હતી, ચારણાના સમૂહ ચોતરફ ઉંચેરવરે વધૂવરના ગોત્રના ઉચ્ચાર કરતા હતા, વાજીંત્રે ગાઢ અને સુ ંદર સ્વરે વાગતાં હતા, લજ્જાએ કર્રાને નીચા મુખવાળા થયેલા વધ્રૂવરને વારંવાર તેમના માણુસા તેમના મુખ ઉ‘ચા કરીને પરસ્પર એક દ્રષ્ટિવાળા (તારા મીલન ) કરતા હતા, તેવામાં આકાશને પૂર્ણ કરતા, ત્રણ ભુવનના ( લેાકેાના ) શ્રવણેદ્રીતે ભગ્ન કરતે, અને જાણે દિશાએરૂપ ભાંતાના ભગથી ઉત્પન્ન થયેા હોય, તેવા કેાઈ મહુા તુમુલ શબ્દ સાંભળવામાં આવ્યે. તે વખતે
.
'
આ શું?' એમ ખેલતા ભમરા ચડાવી, નેત્ર વિસ્તારી, ચીક ધરા કરી રત્નસેન રાજા અને ચદ્રોદર જોવા લાગ્યા, તેટલામાં વિક્રૂરતાથી જેના સ્વર રૂંધાઇ ગયેા છે. એવે કોઇ રાજસેવક આવીને ઉતાવળી ગતિને લીધે કાંઠે શેષ યવાથી સૂક્ષ્મ વાણીવડે એલ્યું કે— “ હું વારી ! જાણે ગગનના વિસ્તાર હાય, તણે વિંધ્યાચળના વ્યાસ ( ઉંચાઇનું પ્રમાણ ) હાય, અને ણે યમરાજાની કરતાની દીક્ષા આપવામાં પ્રથમ ગુરૂ ડાય, તેવા કઈ વનનેા હાથી કાઇ ઠેકાણેથી આપધ્રા નગરમાં આવેલ છે. તે (ઝુસ્તિ ) ના દાંતના અગ્રભાગ સૂંઢની જેમ વળેલા છે, તે પોતાની ગનાએ કરીને દિગ્ગજોની તના કરે છે, જે કાઇ તેની દષિંગે રાર થાય છે, તેના નામના પણ પોતાના ગાત્રના સ્પર્શથીજ તે નાશ કરે છે. નગરના
For Private And Personal Use Only