Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવતાં. ૧૭૭ હાટની બન્ને શ્રેણીઓના કિનારાએને પેાતાના મહા વેગથી પાડી નાંખે છે. હિ'સા રૂપી મહાનદીના પૂરની જેમ તે દૂરથીજ ઉછળતે આવે છે, અને તેના મના જ ળમાં લુબ્ધ થયેલા ભમરાઓ તેના યશનું ગાન કરી રહ્યા છે. તે વનહુતિના ભયથી આ'ાણા હસ્તિએ જાણે પોતાના ગવનુંજ ઊમૂલન કરતા હોય, તેમ ખધનસ્તંભનુ ઊન્મૂલન કરીને કર્યુંની ચપળતા પાને વિષે નાંખીને પલાયન કરી ગયા છે. પેાતાના વેગથી વાયુના પણ પરાજય કરનારા આપણા અવેા પણ નાસતા નાસતા માના વૈધ ( સ``ચ ) થી અત્યંત ક્રોધ પામીને એક બીજાનુ ઉલ્લુ ધન કરે છે. જેએની દૃષ્ટિએ પડેલા જગતના જને ખડખડાટ પણ કરી શકતા નથી, એવા મહા બળવાન આપણા વીર પુરૂષા પણ હાથમાંથી શસ્રા પડી જવાને લીધે નાસી ગયા છે, હે સ્વામી ! વિશેષ શું કહુ' ? સમય વિનાના કલ્પાન્તકાળના મેઘની જેમ ગર્જના કરતા તે હસ્તી અહીંજ આવી પહાંચ્યા છે, માટે તેને આપ પ્રત્યક્ષજ જીએ.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે કુમાર તથા રાજા પરિવાર સહિત તત્કાળ ઊભા થયા, તે તેણે સેવકના કહ્યાથી પણ અધિક ભય કર તે હાથીને દૂરથી જેયા, જેવામાં રાજ તેની સન્મુખ જોતા હતા, તેટલામાં વાયુથી તૃણુની જેમ તે હુ સ્તિથી ત્રાસ પામેલા લેકાએ આગળથીજ તે પૃથ્વીતળને શૂન્ય (નિર્જન ) કરી દીધુ. તે ડુસ્તિ દુકાનેાનાં જાળીયાં તથા બારીએની શ્રેણીને હું કરવા લાએ. તે વખતે નગરજને પર દયા લાવીને ક‘પતા રાજા ખેલ્યા કે સૈન્યસમૃહમાં એવે કાઇ પણુ ક્ષત્રીપુત્ર છે. કે જે પેાતાની ભૂળના બળે કરીને આ હાથીથી આખા નગરનું અને પેાતાનુ' પણ રક્ષણ કરે ? ” આ પ્રમાણે કહીને રાજાએ જે જે વીરના મુખપર દૃષ્ટિ નાખી, તે તે વીરે નવાઢા સ્ત્રીની જેમ તત્કાળ પેાતાનું મુખ ( લજ્જાથી ) નીચુ' કર્યું. તેથી અત્યંત આતુર થયેલા પૈરજના મહાઆકુદ કરવા લાગ્યા. તે વખતે કળાવતી. ના ઉત્તરીય વરસાથે ખાંધેલા પેાતાના ઉત્તરીય વસ્ત્રના તત્કાળ ત્યાગ કરીને માંચ રૂપી ક’ચુકતે ધારણ કરતા રામરાજાના પુત્ર ચદ્રેઇરે એકદમ કુદકા મારીને અરે! અરે! આમ આવ, આમ આવ,’ એ પ્રમાણે સિંહવત્ ગ ના કરીને તે હસ્તિને બેલાયે. તેની ગર્જના માત્રથી ભય પામીને સ‘ભ્રાંત થયેલા હાથી જાણે સ્તબ્ધ થયેા હાય તેમ શાંત રહીને પછી પેાતાના ચિત્તને સ્થિર કરી તે કુમાર તરફ દોડવા, હાથી ડાબે પડખે એકદમ વળી શકતા નથી, એમ જાણનાર કુમાર તેની ડાબી બાજુએ થઇને તેની પાછળ ગયા. તે વખતે ઉત્કટ ખળવાન તે હાથી ક્રોધથી પાછા વળ્યા, પણુ શૂરવીર કુમાર તેના પુચ્છનેજ વળગી રહીને તેને વ્યથા પમાડતા સતા વારવાર મારા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68