Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૬ જૈન ધર્મ પ્રકાશ. વારંવાર લયને માર્ગને રૂછે છે” એવા કપથીજ જાણે હેય, તેમ પિતાના બાણે કરીને ચકના આરાનેજ વિધ્યું. પછી “અમારી સાથે આ (બાણ) વેગ વડે સ્પર્ધા કરે છે” એવા કેપથી હેય તેમ ચકના ફરતા આરાએ કઈ રાજાના બાણનેજ ભાંગી નાંખ્યું. કેઈ રાજાએ કાચબીની દષ્ટિને ભેદવા મુકેલું બાણ ચકને આરાથી ખલને પામીને પાછું નીચે જ પડયું, તે બાણે ઉચું મુખ કરીને ઉભેલા તેજ વીરની દષ્ટિને વીંધી નાખી. કેઈક વાર તે લોકેવડે હસાતા અને વગોવાતા રાજાઓને જોઈને “હું તે જોવા માટે જ આ શું એમ કહી મંચ ઉપરથી ઉભેજ થયે નહિ. કઈ રાજાએ “આપણું અભ્યાસ કરેલી કળાને એક સ્ત્રીને માટે બતાવવી એ કેવી શરમની વાત છે?” એમ કહીને હસતા હસતા રાધાની અવજ્ઞા માત્રજ કરી. એ પ્રમાણે રાધાવેધ નહિ સાધી શકનારાઓએ બધા ઉત્તર રેકી લીધા, એટલે કેઈક વીર તે કાંઈ પણ બોલ્યા વિનાજ મંચ પરથી ઉઠીને ચાલતો થયે. આ પ્રમાણે સર્વ રાજપુને સમૂહ શિથિલ થયે ત્યારે કાંપિલ્યપુરના રાજાએ ચંદ્રોદરની પાસે આવીને પ્રકુલિત ગર્જનાવાળી વાથી કહ્યું કે—“હે ધનુષ્યકળામાં ધુરંધર કુમાર! ઉઠે, ઉઠે, કેમકે આ સર્વ વીરોએ પિતાના મુખપર અયોધપણાની અપકીર્તિરૂપ શ્યામતા ધારણ કરી છે. આ જગતમાં વીરપુરૂ તે ઘણા છે, પરંતુ રાધાવેધ કરવામાં તે તમેજ એક નિ પણ છે, કેમકે તેજસ્વીએ તો ઘણું હોય છે પણ રાત્રિને ક્ષય કરવામાં તો એક સૂર્યજ સમર્થ થાય છે. “કેઈપણ મનુષ્ય આ રાધાને વેધ કરી શકે તેમ નથી” આવા આ રાજાઓના લજજાકારી નિશ્ચયને સામ્યલક્ષમી સહિત તમે હરણ કરે ” આ પ્રમાણે રત્નસેન રાજાની વાણી સાંભળીને હસ્તિની ગતિની લીલાને ધારણ કરીને રામપુત્ર ઉઠીને રાધાયંત્ર પાસે ગયો. તે વખતે બીજા રાજાઓએ મશ્કરીમાં હસતા હસતા તેની સામું જોયું. કુમારે ધનુષ્યને ગ્રહણ કર્યું તેને વંદના કરી અને સજ્જ કર્યું. પછી તે ચતુરે તેના પર સેયના અગ્રભાગ જેવી શિખાવાળું બાણું ચડાવ્યું. પછી વૃતમાં પ્રતિબિંબિત થયેલા ફરતા લક્ષ્યને જોઈને “આ (લક્ષ્ય)વારંવાર અહીં આવે છે એમ ધારી, તે રથાને દૃષ્ટિને સ્થિર કરી દષ્ટિમાં આવેલા લક્ષ્યની સન્મુખ બાણને અગ્રભાગ રાખી, ઘનુષ્યને ખેંચી, ચિરકાળ સુધી ચિત્રમાં આળે છે. લાની જેમ તે કુમાર સ્થિર રહ્યા. તે વખતે સર્વ રાજાઓની દષ્ટિ હદયની સ્પર્ધાઓ કરીને વેગથી તે બાણના અગ્રભાગપર અને તે લક્ષ્યપર વારંવાર ગમનાગમન કર લાગી પરંતુ તે કુમારને કોઈએ બાણ મૂકતે નહીં, તેમજ બાણને આકાશમાં જતું પણ જોયું નહીં, પરંતુ વિસ્મય પામેલા તે રાજાઓએ લક્ષ્યને જ વીધેલું જોયું. તે વખતે મહા આશ્ચર્યને લીલા કરવાના સ્થાનરૂપ સર્વ–રાજાઓમાંથી કેણે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68