________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૩
ભાવધ. મડાની સ્ત્રીઓથી એકી નજરે જેવાતે, માર્ગમાં પોતાનાં મનની જેવાં ઉજવળ ઘી, દહીં અને દૂધ રૂપ લેણું લઈને આવેલા ગામડાના વૃદ્ધ જનેનું સન્માન કર, ગજસમૂહના મદ રૂપી જળ વડે અરણ્યના વૃનું સિંચન કરે અને ટુરતર નદીઓને ધૂળના સમુહ વડે સુખે તરી શકાય તેવી કરતા, પર્વતની મધ્યમાં રહેલા માર્ગની વિષમતાને રથના ચક્રો વડે ભેદતે, અને વીરના સિંહનાદે કરીને અરણ્યના સિંહને પણ ભ પમાડતે, તથા પંડિત સાથે થતી કથાના રસ વડે કરીને જેને માર્ગને ખેદ કિચિત પણ જણાયે નથી એ તે કુમાર અનુક્રમે કાંપીલ્સ પુરની સમીપે આવી પહોંચ્યો. તેને રત્નસેન રાજાએ સન્માનપૂર્વક ચંદ્રના કિરણોને પણ નાશ કરે તેવા અધિક તેજસ્વી મહેલમાં ઉતારો આપે. ધનુર્ધર પુરૂપિને વિષે પિતપિતાને ધુરંધર માનતા અને તેથી કરીને રાધાવેધ સાધવા માટે તત્કાળ દોડી આવેલા બીજા વીર પુરૂએ પણ એ પુરીને પૂર્ણ કરી દીધી. ' - ત્યારપછી ભૂમંડળમાં ઈદ્ર સમાન તે રાજાએ જાણે કામદેવના સ્પષ્ટ નિધાનના કલ હોય તેવા ચપળ દવજાની છાયા રૂપી સર્પોએ રક્ષણ કરેલા કલશો વડે અલંકત કરેલે, અને મણિઓની શ્રેણિની શોભાને તિરસ્કાર કરનારા મંચ સમહ વડે શોભતે એ વિલાસમંડપ કરાવ્યું. તેમાં તે રાજાએ સર્વ બાહુબળી વીરોને બોલાવીને ગ્ય સ્થાને બેસાડ્યા. તે સર્વેમાં તારાઓમાં ચંદ્રની જેમ ચંદર કુમાર અધિક કાંતિવડે શોભતે હતે. પછી આકાશમાં ઉંચું એક યંત્ર ઉભું કરી તેના અગ્ર ભાગે સેળ આરાવાળું અને બાર આરાવાળું એમ બે ચક ગોઠવ્યા. તે બને ચક્રે ઉત્પત્તિ અને સંહારના રૂપે એક બીજાથી વિપરિત ફરતા હતા, તે ચક્રની ઉપર ચકની જેમ ફરતી એક કાછની કાચબી ગોઠવી અને તે યં. ત્રિની નીચે પૃથ્વી પર સ્વચ્છ વ્રતનું ભરેલું મેટું સુવર્ણ પાત્ર મુક્યું. પછી રાજાએ હાથ ઉચા કરીને સર્વ વિના સાંભળતાં જળથી ભરેલાં વાદળાંની જેવા ધીર અને ગંભીર રવરવડે કહ્યું કે–“જે પુરૂષ વ્રતમાં પ્રતિબિંબિત થયેલા લય ઉપર દષ્ટિ રાખીને વેગના આવેશથી ફરતા બને ચકના આરાની અંદર થઈને જાય તેમ ઉંચું બાણ ફેંકી ફરતી કાચબીના વામ નેત્રની કીકીને વીંધશે, તે પુરૂષ આ મારી પુત્રીને પરણશે.”
આ પ્રમાણેની રાજાની વાણી સાંભળીને ધનુર્વિદ્યાથી દુર્મદ થયેલ એક રાજા ધનુષ્યને લઈને રાધાયંત્રની નીચે ગયે અને બાણ મુછ્યું, પણ તે વરાથી ફરતા આરા સાથે અથડાઈને જાણે પિતાનું અંગ ભાંગી જવાના ભયથી હોય, તેમ ચકને વામ બાજુએ મુકીને આવું ઉડી ગયું. પછી બીજા કેઈ રાજાએ “આ આરાજ
For Private And Personal Use Only