________________
(છું કે જિન પ્રવચનની કુશળ કામના !
)
oooo,
New
भई मिच्छादंसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवओ संविग्गसुहाहिगम्मस्स ।।
મિચ્છાદર્શનની અનેક વિચારસરણિઓને સ્યાદ્વાદરૂપે ગ્ય રીતે ગોઠવનાર અને ઉપયોગિતા સાધનાર-મિથ્યાદર્શનોના સમૂહ રૂપ, અમરત્વને આપનાર, અને મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય—એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર છે.” પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરજી
સન્મતિ પ્રકરણ
શું આવું ઈ આધ્યાત્મિક યંત્ર છે (Spiritual હું machinery) કે જે સમગ્ર પાપના સર્વથા ચૂરેચૂરા કરી
દે અને પુણ્યને વિરાટ ધોધ અખંડપણે વહેવડાવે? સર્વ તીર્થકર દેવોએ, સર્વ કેવલી ભગવંતોએ, સર્વ ચૌદ પૂર્વધરોએ અને સર્વ શ્રતધર સાધુસંતોએ એકમતે એક અવાજથી કહ્યું છે કે “હા એવું આધ્યાત્મિક યંત્ર છે જે માત્ર તમારા જ સઘળા પાપનું નહિ પણ ત્રણે કાળના ત્રણે લેકના સર્વ પાપોનું સમૂળ નાશ કરે અને તેઓમાં ઉત્પન્ન થનાર પાપવૃત્તિને જડમૂળથી ? ઉખેડી નાખે.” આવું આધ્યાત્મિક યંત્ર તે નમસ્કાર મહામંત્ર છે. શ્રી નમસ્કાર મહામંત્રના અડસઠ અક્ષરે જેના મનમાં ઊંડે અને પ્રમાણિક આદર પામ્યા છે તે સાધકના મનની છે
અત્યંતર રચનામાં એક એવી ક્રિયા શરૂ થાય છે જે, પાપનું છું છે. સંપૂર્ણ વિસર્જન અને પુણ્યનું સર્વોત્તમ સર્જન કરે છે. ને શ્રી મંત્રાધિરાજ શ્રી વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org