________________
દ્રવ્યાનુગ
[૧૩] ત્યાં વિશ્રાંતિ લે છે તેમ આત્માને સ્વભાવિક રીતે ગતિ સ્વભાવ છે, પરંતુ અધર્માસ્તિકાય રૂપ કારણથી ગતિને રેધ થઈ સ્થિતિ થાય છે.
દૂધને કટારે સંપૂર્ણ ભરેલું હોય છતાં તેમાં સાકર નાંખીએ તે દરેક ઠેકાણે સાકર સમાઈ જાય છે. સાકર રૂપે જુદે પદાર્થ દેખાતો નથી તેથી સિદ્ધ થાય છે કે દરેક જગાએ આકાશ એટલે પદાર્થોને સમાવેશ થવા માટે પિલાણ-અવકાશ (Space) રહેલે છે.
પશ્ચિમાય લેકો કે જેઓ પ્રત્યક્ષ પ્રમાણ માત્રને જ માનનારાઓ છે તેઓ પણ આ આકાશ દ્રવ્યનું અસ્તિત્વ સ્વીકારવા લાગ્યા છે. પરંતુ આકાશ દ્રવ્યનું વસ્તુતઃ શું સ્વરૂપ છે તે તેઓ સમજવાને શક્તિશાળી થયા નથી. પ્રથમ કહેવામાં આવ્યું છે તેમ કેવલજ્ઞાન ગોચર થયેલા પદાર્થો પૂળ દષ્ટિથી પણ સમજી શકાતા નથી તે અનુભવગમ્ય ક્યાંથી જ થઈ શકે?
વાસ્તવિક રીતે આકાશમાં જુદા પ્રકાર નથી પરંતુ અપેક્ષાએ બે ભેદ છે. કાકાશ અને અલોકાકાશ. આકાશાસ્તિકાય દ્રવ્ય લેકાલેકમાં છે, જ્યારે બીજા પાંચ દ્રવ્ય માત્ર ચૌદ રાજલકમાં રહેલા છે. અસ્તિકાય એટલે એક નાનો ટુકડે નહિ પરંતુ વિશાળ સમૂહ રૂપે–એવા અર્થમાં છે. પાંચ દ્રવ્ય પ્રદેશના સમૂહવાળા છે પરંતુ કાવ્ય પ્રદેશથી રહિત હોવાને લીધે “કાલાસ્તિકાય” એવું નામ કહેવામાં આવતું નથી, પણ “કાલવ્ય' કહેવામાં આવે છે. વસ્તુતઃ કાલ વિદ્યમાન દ્રવ્ય નથી પરંતુ એક કલ્પિત દ્રવ્ય છે. એક કહીએ તે ખોટું નથી. પુગળ પરમાણુઓના ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશની મર્યાદા જણાવી દેવા માટે ઉપચાર કરેલું કાલ દ્રવ્ય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના બંધ દેશ પ્રદેશ તરીકે નવ ભેદ કલ્પી શકાય છે. તેમ જ પગલાસ્તિકાયના ખંધ દેશ પ્રદેશ અને પરમાણુઓ એ ચાર ભેદ છે. આદ્ય ત્રણ દ્રવ્ય અરૂપી હોવાથી તેના વિભાગ કદાપિ પડી શકતા નથી, પરંતુ અન્ય દ્રવ્યના આલંબનથી માત્ર અમુક વિભાગની કલ્પના થાય છે. પુદગલાસ્તિકાય રૂપી હોવાથી પ્રવડે તેને વિભાગ થઈ શકે છે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org