________________
[ ૮૪ ]
ઉપસ’હાર
જૈન દન મીમાંસા
પ્રિય વાચકગણ !
જૈન દર્શનના ચારે અનુયોગેાનું સ્વરૂપ સક્ષિપ્તપણે પૂર્ણ કરવામાં આવેલું છે. અવાંતર જૈનેતર દર્શીનેાના સિધ્ધાંતાની સરખામણી ક્રમશઃ થયેલી છે. જૈન દર્શન કે જેમાં અનંત પ્રાણી પદાર્થાનું જ્ઞાન સમાયેલુ છે, તેને ટુંકમાં કહી બતાવવું એ માત્ર મહાસાગરમાંથી એક બિંદુ પૃથ્વી ઉપર મૂકવા બરાબર છે. સંક્ષિપ્તપણે દર્શાવતાં અનેક પ્રકારે વસ્તુસંકલના અપૂર્ણ રહેલી હશે, એટલું જ નહીં પરંતુ સ્થૂલ સમ રહસ્યાનું આવાહન પણ નહી થયું હોય; તેમ જ વસ્તુતત્ત્વની પ્રરૂપણા ઉલટી રીતે બનેલી હોય ! આ સર્વને માટે મિથ્યાદુષ્કૃત દઇ ઉપસંહાર કરતાં જૈન દર્શનને અંગે તેની જનસમૂહમાં સર્વ સામાન્ય પરિસ્થિતિ પરત્વે એ મેલ લખવામાં આવે છે તે અપ્રાસંગિક નહીં જ ગણાય.
Jain Education International
જૈન દર્શનના ખાદ્ય અને અંતરગ સ્વરૂપના વિવેક કરતાં તેનુ અખિલ અંગ અખંડ અને છે. બાહ્ય સ્વરૂપ કે જેને પ્રાકૃત પ્રાણી તત્કાળ ગ્રહણ કરી શકે છે, તે પણ એવી સુંદર મર્યાદામાં સંકલિત થયેલું છે કે, તે અન્ય દાના બાહ્ય સ્વરૂપને લૌકિક ક્રાટિમાં મૂકી, તેનાથી અતીત થઇ-લેાકેાત્તર કાટિમાં સ્વયમેવ પ્રવેશ કરે છે. છાંત તરીકે શ્રાવક અને મુનિએને આચાર કે જે જૈન દર્શનનું બહિરંગ સ્વરૂપ છે, તેનુ પૃથક્કરણ કરીએ ત્યારે એક શ્રાવકના આખા દિવસ કેવી સુંદર ભાવનામાં વ્યતીત થવા જોઇએ અને મુનિને આખો દિવસ કેવી સુંદર ક્રિયાઓમાં પ્રવૃત્તિ પામી નિવૃત્ત થવા જોઇએ, તે ગ્રંથામાં વિસ્તાર પુરઃસર દર્શાવાયેલુ છે. એક શ્રાવક તરીકે હિંસાથી સ્થૂળ પ્રમાણમાં નિવૃત્ત થવું, અસત્ય તજી વાસ્તવિક સત્યને અંગીકાર કરવા, રાત્રિ ભોજનથી વિરમવુ, મધ અને માખણ આદિ અભક્ષ્યથી દૂર રહેવું-વગેરે શ્રાવકની પ્રવૃત્તિએ તપાસતાં અન્ય દર્શનના બાહ્ય સ્વરૂપથી પણ અનેક દરજ્જ ઉત્કૃષ્ટપણે વર્તે છે. અધિક માસની અંદર અમુક દર્શનના અનુયાયીઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org