________________
ચરણકરણાનુયાગ
*
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहं ॥
**
“ હે અર્જુન ! વૈકુંઠમાં ગયા પછી જ્યારે જ્યારે આ ધર્મની ક્ષતિ જોવાય છે અને અધર્મીની વ્યાપકતા દૃષ્ટિગોચર થાય છે ત્યારે હું પુનઃ અવતાર ધારણ કરૂ છું. ’
22
પ્રસ્તુત સ્થિતિમાં જૈન દર્શનના સિદ્ધાંતાનુસાર રાગ અને દ્વેષરૂપ ભવબીજોનું દહન થયેલુ હાવાથી બીજના દહન પછી જેમ વૃક્ષના ઉત્પન્ન થવાની આશા વ્ય છે તેમ સિદ્ધ વે સંસારરૂપ દુઃખાગારમાં પુનઃ પ્રવેશ કરે—એ સર્વ પ્રકારે અસંભવિત જ છે. જૈન દર્શનને ચતુ અનુયોગ કે જે નિર્વાણપદના મુને તૃતીય રત્નરૂપે અલકૃત કરે છે, તે જ્ઞાન, વિરતિ અને મુક્તિના સાધ્ય–સાધન અને ઉપાય–ઉપેયના પૂર્વાંત સંબંધ સાથે અત્ર પૂર્ણ કરવામાં આવે છે. અને શ્રીમદ્ ઉપાધ્યાયજીના વચનેામાં ચારિત્ર શબ્દને વ્યાકરણ દષ્ટિએ પદચ્છેદ કરતાં કહેવામાં આવે છે કે,
ચય જે આ કતા સ ંચય રિકત કરે જે તેહ, ચારિત્ર નામ નિરુત્તે ભાખ્યુ તે વર્દુ ગુણ ગે;
जिनधर्मविमुक्तोऽपि स्यां चेटोsपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥
चक्रवर्त्यपि ।
Jain Education International
[ ૮૩ ]
રે ભવિકા સિદ્ધચક્ર પદ વદે (૧)
माभूवं माभूवं
“ જિનધથી રહિત ચક્વીપણું મારે જોઈતું નથી, પરંતુ જિન
#
ધર્માવાળું દાસત્વ મળે તેા પણ સતેષ માનીશ. ’
યોગશાસ્ત્ર-શ્રીમદ્ હેમચંદ્રાચાય જી
For Private & Personal Use Only
www.jainelibrary.org