________________
ચરણકરણાનુયોગ
[ ૮૧ ]
આ ધ્યાન ચર્મ કેવલી થયા પછી વિચ્છેદ ગયેલુ છે. આ ધ્યાનના વજી ઋષભનારાચ સંધયણવાળા માત્ર અધિકારીઓ છે. કહ્યું છે કેઃ
इदमादिम संहनना एवालं पूर्ववेदिनः कर्तुं ।
स्थिरतां न याति चित्तं कथमपि यत्स्वल्पसत्त्वानां ॥
ર
પ્રાકૃત પ્રાણીઓનું ચિત્ત આ ધ્યાનતે માટે લાયક નથી; કેમકે ચિત્ત થૈય` તેમને હાતુ નથી. માટે પ્રથમ સ ંઘયણવાળા પૂર્વધરા વગેરે આ ધ્યાનના અધિકારીએ હાઇ શકે છે.
""
આ ઉપરાંત ર્યાદિ પાંચ સમિતિએ, મન આદિ ત્રણ ગુપ્તિ, ક્ષુધા આદિ બાવીશ પરિસહ, અનિત્યાદિ બાર ભાવના, સામાયિકાદિ પાંચ ચારિત્રો, મૈત્રી આદિ ચાર મહાભાવનાઓમાં સાધુજનોને નિર ંતર રમણ કરવાનુ છે. ચારિત્રના આ સર્વ અંગેાના વિસ્તાર શાસ્ત્રોમાં ત્રણેાજ છે, ચારિત્રની વ્યાખ્યા કરતાં કહેવામાં આવે છે કે
पंच महाव्रतमूलं समितिप्रसरं नितांतमनवद्यम् । गुप्तिफलभारनत्रं सम्मतिना कीर्तितं वृत्तं ॥
<<
ચારિત્રરૂપ વૃક્ષની જડ પાંચ મહાવ્રત છે, શાખા પાંચ સમિતિ છે, અને ફળ ત્રણ ગુપ્તિ છે ’’ ચરણકરણાનુયોગની આ ક્રિયાએના સંસ્કાર દ્રઢ થવાથી મનેબલ ઘણુ ંજ ઉચ્ચ અને વિશાળ પ્રદેશાવગાહી બને છે. સંયમની આ સર્વ શુભ ક્રિયા શુદ્ધ અને ઉત્પાદક શક્તિથી ભરપૂર હાવાથી જ્ઞાન દર્શનની રમણતારૂપ ચારિત્રના આત્મા અધિકારી બને છે. મુક્તિ કે જેને અનેક દર્શનેએ જુદા જુદા કારણા માનીને કારૂપે એક માનેલી છે, તે જૈન દર્શનની અપેક્ષાએ અનંતકાળ આત્માની જ્ઞાન દર્શનમાં રમણતા અને આત્માના સંસારીપણાના આત્યંતિક ક્ષયરૂપે છે. આ મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. શાસ્ત્રકાર તેથી જ કહે છે કે अयमात्मैव संसारः कषायेंद्रियनिर्जितः । तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org