Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈન દર્શન મીમાંસા षड्दर्शन जिन अंग भणी जे, न्यास षडंग जो साधेरे, नमि जिनवरना चरणोपासक, षड्दर्शन आराधेरे; जन जिनेश्वर वर उत्तम अंग, अंतरंग बहिरंगेरे, अक्षर न्यासधर। आराधक, आराधे धरी संगेरे. -શ્રી મદ્ આનંદઘનજી ૧ દ્રવ્યાનુયોગ આત્માનંદ પ્રકાશ પુસ્તક આમાના નવીન વર્ષના દ્વિતીય અંકથી આપની સમક્ષ જૈન દર્શનને વિષય રજૂ થાય છે. મુખપૃષ્ઠ ઉપર ટકેલા કાવ્ય દયથી સામાન્ય રીતે જણાશે કે દુનિયામાં મુખ્યત્વે કરીને પ્રવર્તતા વદર્શને જિનેશ્વર પ્રભુરૂ૫ પુરુષના માત્ર અંગે પાંગે છે. તેમાં જૈન દર્શન એ તેનું ઉત્તમાંગ (મસ્તક) છે. અને બીજું દર્શને અન્ય અંગ છે, જે આગળ ઉપર ફુટ થશે. જૈન દર્શનનું જ્ઞાન અગાધ અને નિરતિશય છે, જેનું વિવેચન મહા સમર્થ તત્વવેત્તાઓ મુખદ્વારા સંપૂર્ણપણે કરી શકવાને સમર્થ નથી. માત્ર કેવળજ્ઞાનીઓને જ અનુભવગમ્ય છે. જેમ કેવળજ્ઞાન અનંત છે તેમ જૈન દર્શનનું સંપૂર્ણ સ્વરૂપ પણ અનંત છે. સર્વનનું સંપૂર્ણ રીતે જ્ઞાન આપનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 91