Book Title: Jain Darshan Mimansa Author(s): Anandghan Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 7
________________ દ્રવ્યાનુયોગ [ 9 ] છે. પાંચ દના પૈકી દરેકે અધહસ્તી ન્યાયાનુસાર સ્વનને, અવયવ હેવા છતાં આખા શરીર તરીકે ગણના કરેલી છે. આ પાંચ દ'નામાંથી અજ્ઞાનવાદી, ક્રિયાવાદી અક્રિયાવાદી, વિનયવાદી, સ્વતાનિત્ય, પરત નિત્ય-વગેરે વગેરે અવયવાને પુષ્કળ સંખ્યામાં પ્રાદુર્ભાવ થયેલે છે. * આ સ જૈનેતર દર્શના અને તેના અંશના વસ્તુને અમુક અંશ સત્યપણે સ્વીકારે છે અને સાથે જ અન્ય અશાતા અસ્વીકાર કરે છે. અમુક અમુક નયનું અવલંબન કરી અન્ય નયાને દૂર મૂકે છે. આમ હોવાથી જેટલા વચનના વિભાગા પડે છે તેટલા નય થઈ શકે છે અને જેટલા નય થઈ શકે તેટલા દર્શનનું અસ્તિત્વ હોઇ શકે. અજ્ઞાનવાદી વગેરેના વિસ્તારપૂર્વક ત્રણસે વેસડ ભેદ થાય છે, આથી આગળ વધીને અસ ંખ્ય ભેદો થાય છે. આ રીતે અનેક ભેદોથી ભરપૂર જુદાં જુદાં દર્શોને છે, પરંતુ મુખ્યત્વે કરીને પાંચ દનામાં જૈનેતર દર્શીનાના સમાવેશ કરવામાં આવેલા છે. જૈનદન જિનેશ્વર પ્રભુના મસ્તકને સ્થાને છે. તે હોય તે જ વિચારશ્રેણુ ઉત્પન્ન થઈ અન્ય અવયવેાનુ નિયામક બની તેમને જીવન આપે છે અને તેમને ચેાગ્ય ગતિમાં વહન કરાવે છે. જૈનદનનું જેમને સંપૂર્ણ જ્ઞાન છે તે અન્ય દાના સ્વરૂપને બરાબર છણી શકે છે. જૈનદનરૂપ પર્યંતના ભવ્ય શિખર ઉપર ચડેલા પ્રાણી અધ:સ્થિત અન્યદર્શીનેાનું બારીકીથી અવલોકન કરી શકે છે. જૈનદર્શનરૂપ હાજમાંથી અન્ય નલિકાઓને પાણી મળી શકે છે પરંતુ તેથી નલિકાને હાજના ઉપનામથી અંકિત કરી શકાય નહિ. હેાજમાં પાણીને જથ્થા અનલ છે ત્યારે નલિકામાં તેણે જે પ્રાપ્ત કરેલા હોય તેટલા જ પ્રમાણમાં છે આમ હેને આપણે પણ જૈન દર્શનના ' દ્રવ્યાનુયોગ 'તું સ્થૂલ સ્વરૂપ નિરૂપણુ કરી જૈન દર્શનનું અન્ય દનાનાં મુખ્ય મુખ્ય તત્ત્વ સાથે કેટલા પૂરતું ભિન્ન ભિન્નપણું છે તે ઉપર જરા પર્યાલાચના કરીશું. પ્રસ્તુત રીતે જૈન દર્શીનની હકીકત રજૂ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 91