Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 28
________________ [ ૨૮ ] જૈન દર્શન મીમાંસા અથ–પ્રત્યેનીકપણું, નિન્દવપણું. ઉપધાત, દ્રેષ, અંતરાય અને અતિ આશાતના કરવાથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કાં અધ થાય છે. માહનીય કર્મ :- આ કની શાસ્ત્રકારોએ નિદેરા સાથે તુલના કરી છે. મદિરા પીનાર મનુષ્ય કૅના આવેશમાં જેમ માતાને સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે ગણવામાં પ્રવૃત્ત થાય છે, અનેક અનાચારોનું ભાન રહેતું નથી, તેમ મેહનીય કથી પરવશ થયેલા પ્રાણી રાગમાં અંધ થઈ. વિવેકબુદ્ધિથી દૂર રહે છે. દ્વેષાનલમાં દુગ્ધ થઈ સ્વાત્મભાન ભૂલી જઇ અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયેાથી અભિભૂત થઈ ક્રોધી, અહંકારી, કપટી અને લેાભી અને છે મેાહનીય કના મુખ્યપણે અઠ્ઠાવીશ પ્રકારો નીચેના વૃક્ષ ઉપરથી સ્પષ્ટ માલૂમ પડશે. માહનીય ક કાય ૧ ૬ ક્રોધ, માન, માયા લેભ. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સ ંજ્વલન ને કષાય હાસ્ય, રતિ, Jain Education International સમકિત મિશ્ર અને મિથ્યાત્વ મેાહનીય ૩ 1 અતિ, શાંક, ભય, જુગુપ્સા. સ્ત્રી વેદ, પુરુષ વૈદ, નપુંસક વેદ. અનાદિ કાળથી આત્મા સાથે રહેલું અને ભાગવટા પ્રમાણે જીણુ થઇ નવા નવા રૂપને ધારણ કરતું આ કર્માં આઠ કર્મોં પૈકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું છે; એટલું જ નહિ પરંતુ અન્ય સાત કર્યાં ઉપર અમલ ચલાવી પેાતે સાત કર્માને પેાતાના દ્વાર ઉપર ચલાવે છે. ક્રોધ કષાય : ક્રોધથી પરાધીન થયેલા એક મનુષ્યતે તમે જીએ ! જો તેનામાં નિર્માલ્યપણું હાય છે તે તે અંતરમાં ધગધગતા For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91