Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 70
________________ જૈન દર્શન મીમાંસા દ્વીપ એક લક્ષ યેાજનના છે. તેની પિરિધ ૩૧૬૨૨૭ યોજન, ૩ ગાઉ, ૨૮ ધનુષ્ય, અને ૧૩ અંશુલ પ્રમાણ છે. સમળી શાશ્વત નદીએ તિષ્કંલાકમાં ૧૪૫૬૦૦૦ સંખ્યાવાળી છે. ભરતક્ષેત્રનું પ્રમાણ પાંચસે વીશ ચેાજન છે કળાનુ છે. શાશ્વત તીર્થાં સમળી તિøલાકમાં માગધ વરદામાદિ એકસે! એની સ ંખ્યામાં છે. તિર્થંલાકની મધ્યમાં સુવર્ણ - મય સુમેરુ પર્યંત લક્ષ યેાજનના પ્રમાણવાળા છે. બીન્ન કંચનગિરિ, ગજદતા, વખારાગિરિ, વગેરે સર્વમળી બસે એગણાતર પા છે. ચેાત્રીશ વિજય છે પદ્માદિ છ મોટા દ્રહો છે. ઊલાક, તિર્થંલેાક, અને ભુવનપતિ આદિ નિકાયાને વિષે જિન જીવનેોની સંખ્યા સાતક્રાડ ને ખેતેર લાખ જેટલી છે. તે સર્વ ચૈત્યામાં જિન ભિષેની સંખ્યા આઠસા ત્રીશ કેાટી, છેાંતેર લાખની છે. તીખંલાકમાં શાશ્વત જિન ચૈત્યા ચારસા તેસ છે. તેની અંદર સર્વાં મળી પચાસ હજાર ને ચાર જિનબિંમે છે ઊલાકમાં અનુત્તર વિમાન સુધી ચેારાશી લાખ સતાણુ હાર ને તેવીશ વિમાન છે. તેટલાં જ ચૈત્યો છે અને તેમાં સર્વાં મળી એકાણું કૈાટી છેાંતેર લાખ અઢીતેર હજાર ચારસા ચારાથી જિનબિંખે છે. આ આ ઉપરાંત યુગલિક ક્ષેત્રો, જંબુસાલ્મલિ પ્રમુખ વૃક્ષા, ગંગા, સિંધુ, સીતા, સીતે દા, પ્રમુખ મહા નદી વગેરેનું સવિસ્તર મર્યાદાવાળું જ્ઞાન લઘુસ ધણુ-બૃહત્ સ ંધયાદિ ગ્રંથેામાં પ્રતિપાદન થયેલું છે, જે જોવાથી સનદ્રષ્ટિ કેટલી વિસ્તારવાળી હશે તેની સક્ષિપ્તપણે આપણુ પામર પ્રાણીઓને ઝાંખી થઈ શકે છે. કેટલાક અધ્યાત્મી કહેવાતા મનુષ્યો ગણિતાનુયોગના વિષયને શુષ્ક ગણી તેના અનાદર કરે છે, અને ખીલકુલ તે અનુયાગ ભણી દ્રષ્ટિ કરતા નથી. તેવાઓએ સમજવું જોઇએ કે ગણિતાનુયોગ એ લાક સ્વરૂપ દ્રવ્યજ્ઞાન છે અને દ્રવ્યાનુયોગ એ તેનું ભાવજ્ઞાન છે. ભાવજ્ઞાનને દ્રઢ અને મજબૂત કરવાને માટે દ્રવ્યજ્ઞાનની આવશ્યકતા છે એમ શાસ્ત્ર ખુલ્લી રીતે કહે છે. જો કે એટલું તેા છે કે ગણિતાનુયોગના વિષયમાં રચીપી રહી દ્રવ્યાનુયાગ રૂપ સાધ્યથી એનસીબ રહેવુ એ શિષ્ટ સંમત નથી જ; પરંતુ તેથી [ > ] 060 ] Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91