________________
ચરણકરણાનુયાગ
[ ૭૭ ]
સ
ગૃહસ્થ દેશવિરતિના અધિકારી છે. અને નિરારભી મુનિ વિરતિના અધિકારી છે. દેશ વિરતિધર શ્રાવકાને બારવ્રત ગ્રહણ કરવાના હોય છે. સ્થૂલ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમનવિરમણ, પરિગ્રહ-દિગ્ પરિમાણુ, ભોગપભાગ–અન દ વિરમણુ, સામાયિક, પૌષધ, અને અતિથિ સંવિભાગ.
*
વીવિશ્વા ધ્યાનું પાલન સાધુઓને માટે ગણતાં ગૃહસ્થના અધિકારમાં એછામાં આછી સવાવિધા દયા આવી શકે છે. તે યાનું પાલન કે જે વડે નિરપરાધી, સ્થૂલ પ્રાણીઓની, નિરપેક્ષવૃત્તિથી અને સંકલ્પથી હિંસા નહીં કરું, એવું વ્રત લેવાથી થઈ શકે છે. હિંસા પણ એ પ્રકારની છે. દ્રષ્ય અને ભાવ. રાગદ્વેષના પરિણામવડે ભાવહિંસા અને તજન્ય પ્રાણિવધાદિ વડે દ્રવ્યહિંસા ગણાય છે તેના હેતુ, સ્વરૂપ, અનુભધાદિ અનેક ભાંગાએ છે. ત્યારપછી મન, વચન, કાયા વડે, સ્થૂલતાથી જૂ ું ખેલવું નહીં અથવા જૂઠું કાર્ય કરવું નહી, અદત્ત વસ્તુને ગ્રહણ કરવી નહી, પરસ્ત્રી ગમનથી દૂર રહી સ્વદારાસતોષ ધારણ કરવે, ધન ધાન્યાદિ નવવિધ પરિગ્રહનુ માપ કરી સતેાષત્તિ રાખવી, દિશાએમાં જવાને અમુક હદ સુધીના નિયમ કરવા, અભક્ષ્ય તથા અનતકાયાદિ વગેરેથી તથા અપેય પનથી અને કર્માદાન વ્યાપારથી દૂર રહેવું, વકથા વગેરેથી થતા અનદ ંડથી વિરમવું, સામાયિક, પેાષધ, અને અતિથિ સંવિભાગ, સાધર્મિવાત્સલ્ય વગેરે શુભ અનુબ્રાતેમાં આદર કરવા; આ સર્વ બારવ્રત્તો અનુક્રમે ગૃહસ્થને યાગ્ય છે. આ ખાર ત્રતાના વિસ્તાર ઘણું જ છે. દરેક વ્રતને માટે ભગાભ ગરૂપ અતિચારા છે. જે દર્શાવતાં વિષય વિસ્તૃત થાય તેમ છે. સાધુજનેાની ગણનાના મુકાબલામાં ગૃહસ્થના અધિકાર ઘણા અલ્પ હોવાથી તેને પતિ જતાએ ‘ મિલનાર ભી’ કહેલાં છે. સાધુજને કે જેમણે આરંભ માત્રને ત્યજી દીધેલા છે તે ‘નિરારભા’તરીકે મશહૂર થયેલા છે.
સાધુજનોને અધિકાર રૂપે પરિપાલનને માટે ચરણસિત્તરી અને કરસિત્તરી નીચેની ગાથાએ વડે પ્રદર્શિત થયેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org