________________
દ્રવ્યાનુયાગ
[ ૪૭ ]
વિચ્છેદ ગયા. હાલમાં દ્વાદશાર તયચક્ર મેાજુદ છે. તેમાં દરેક નયના બાર બાર ભેદ દર્શાવી ચેારાસી ભેદ સમગ્ર દર્શાવેલા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય ગ્રહણ કરીને વસ્તુની બે ચક્ષુએ વડે બને બાજુએ જોવી તેવુ જ નામ જૈનદર્શીનમાં ‘સ્યાદ્વાદ' અથવા ‘અનેકાંતવાદ’ કહેવાય છે. પરંતુ એકાક્ષીપણું કરવું તે એકાંત વાદ કહેવાય છે. હવે યત્કિંચિત પ્રમાણેાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
પ્રમાણ:
વસ્તુ સિદ્ધિ એ પ્રમાણવડે થઈ શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષના એ ભેદ છે—પારમાર્થિક પ્રત્યક્ષ અને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. આત્મજ્ઞાનવડે જે જે પદાર્થા જણાય તે પારમાર્થિક પ્રત્યક્ષ અને ઇંદ્રિયાદિની સહાયતાથી જે જે વસ્તુઓનું જ્ઞાન થાય તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. પારમાર્થિક પ્રત્યક્ષના પણ એ ભેદે છે—એક દેશપારમાર્થિક પ્રત્યક્ષ અને સદેશપારમાર્થિક પ્રત્યક્ષ. અર્વાધજ્ઞાન અને મનઃ પવજ્ઞાનવડે જે જે આત્મપ્રત્યક્ષ હાય તે પ્રથમ પ્રત્યક્ષ છે; કેવલજ્ઞાનવડે આત્મપ્રત્યક્ષ તે દ્વિતીય પ્રત્યક્ષ છે. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ જો કે વ્યવહાર દૃષ્ટિએ પ્રત્યક્ષ કહેવાય છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે પરાક્ષ છે. કેમકે આ જ્ઞાનથી સ્પષ્ટ અને યથા જ્ઞાન થતું નથી. ચચક્ષુવડે એક વસ્તુ દેખાતી હોય તે જ વસ્તુ પારમાર્થિક દૃષ્ટિએ જુદા જ પ્રકારની હૈ.ય છે. ચચક્ષુવડે ખારની જમીન ઝાંઝવાના પાણી રૂપે લાગે છે, વસ્તુત: તે ખારની જમીન છે. એવી રીતે સાંવ્યવહારિક પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ નહીં હાવાથી યથા અને ન્યાય હાઈ શકતુ નથી.
ઇંદ્રિયજન્ય જ્ઞાનના વિષયથી પદાર્થને સ્પષ્ટપણે જાણે તે પરાક્ષ પ્રમાણ છે. મતિ અથવા શ્રુતજ્ઞાનથી જે જે જણાય છે તે સ` પરાક્ષ પ્રમાણ ગર્ભિત જ્ઞાન છે, તે પાંચ પ્રકારે છે. સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આમ પૂર્વકાળમાં જે પદાર્થનું જ્ઞાન થયેલું હોય તેને પુનઃ સ્મરણુગાચર કરવું તે સ્મૃતિ. પૂર્વકાળની હકીકતને સ્મરણુ કરી તે મુજબ પદાર્થના નિશ્ચય કરવા; જેમ એક વૃક્ષના નામ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org