Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 67
________________ અન્ય દર્શન સાથે સરખામણું જ [૬૭] અંશ માત્ર છે તેમ સઘળાં દર્શન જૈન દર્શન ઉત્પાદક જિનેશ્વરના અંશ માત્ર છે. પાંચ દર્શનેના ભિન્ન ભિન્ન નને એક જ કેંદ્રમાં સમાવેશ કરનાર જૈન દર્શન છે. જેનેતર પાંચ દશનેના અનેકશઃ વિભાગો થયેલા છે, અને જુદાજુદા એકાંત નય માનવાથી સર્વદશી થઈ શક્યા નથી. જેના સિધ્ધાંતથી જેટલે જેટલે અંશે વિરુદ્ધતાની કેટિ અંગીકાર થયેલી છે તેટલે તેટલે અંશે નયાભાસપણું છે અને જેટલા અંશમાં અવિરુદ્ધતાની કેટિ છે તેટલા અંશમાં નયમાર્ગ ખુલે છે. સર્જાશે જેન સિધાંત સર્વ ને સંગ્રહે છે. આને માટે પૂર્વોક્ત મહાત્માના વચને ટાંકી આ અવતરણને ઉપસંહાર કરવામાં આવે છે. सर्वांगी सब नयधनी रे, माने सब परमान, નવાવી ઘાટ્ટી થારે, સ્ટાફ કાન, निसानी कहा बताईं रे, तेरा अगम अगोचर रूप. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91