________________
અન્ય દઈને સાથે સરખામણી
[ ૬૫ ]
ખાદ્યલિંગ વેષાદ્ધિની ઝાંખી:-પાંચ દર્શનના ખાદ્ય સ્વરૂપલિંગ વેષ વગેરે જુદા જુદા છે. કેટલાક વ્યાઘ્રચર્મી અને કૌપિન રાખે છે, કેટલાક કમંડલુ રાખે છે-વગેરે ખેતપેાતાની કલ્પના અનુસાર જુદાજુદા વેષા અંગીકૃત થયેલા છે. જૈન દનના સાધુએ, મુખવસ્તિકા, રજોહરણ, ચાલપટા વગેરે રાખે છે. વેપ એ એક મર્યાદા છે. ખાદ્ય લિંગ અને આચારને અવગણના કરનાર પ્રાણીઓ મર્યાદારૂપ પુલને તાડવાને ઉદ્યમવત થયેલા છે. વેપ એ સાધન અને તત્ત્વપ્રાપ્તિ એ સાધ્ય છે. સાધનને સાષ્ય માનવાની ભૂલ એ તેા ગંભીર ભૂલ છે. પરંતુ તે સાથે સાધનથી સાધ્યની ઉત્પત્તિ છે એ વાત ખીલકુલ ભૂલવા જેવી નથી. આ જમાનાના વક્ર અને જડ પ્રાણીઓને વેપ મર્યાદા સંપૂર્ણ રીતે આવશ્યક છે. જ્યારે પ્રથમના દઢ મનેાબળવાળા જમાનામાં પણ તે આવશ્યક જ હતું તેા આ ડગમગતા અને તુલાની જેમ ક્ષણમાં નીચે નમી જતા જમાનામાં કેમ તેની આવશ્યકતા પણે ન સ્વીકારાય ? જૈન દર્શનના બાહ્ય વેષ એ એવું સાધન છે કે તત્રસ્થિત પ્રાણીઓને સર્વાંદા ચરણકરણાનુયાગમાં તલ્લીન રાખે અને તત્ત્વની ગવેષણા નિરંતર પણે સ્મરણગોચર રખાવી શકે. સંસારી સબધવાળા વેષને તજી વૈરાગ્યવાસનાવાળા વેતુ અંગીકાર કરવુ–એ સદાચરણની મજભૂત વાડ છે, એમ એક વિદ્વાને કહેલું છે.
કેટલાંક પ્રાણીએ સર્વ દર્શીતાને તુલ્ય માને છે. તે આક, નિંબ, પિપ્પલ, આંબા વગેરે વૃક્ષાને તુલ્ય માનવા જેવી મેટી ભૂલ કરે છે. કાઈ પણ દર્શનની નિંદા કરવાનું પ્રયોજન તેા હૃદયમાં કદાપિ આરૂઢ થવુ ન જોઇએ. પરંતુ મધ્યસ્થષ્ટિએ વિચારવુ જોઇએ કે તેઓ શુદ્ધ તત્ત્વાની ખેાજમાં પણ વાસ્તવિક રીતે શુદ્ધ તત્વેાની પ્રાપ્તિથી દૂર રહેલ છે. જૈનેતર દર્શના જૈન દર્શનની રમ્ય વાટિકાની લહેરાથી શૂન્ય છે એમ કહેવુ અવાસ્તવિક નથી. જો કે જૈન દર્શોન વાટિકાની આનંદદાયક લીલોતરી તેમાં ઉગેલી છે, પરંતુ ખીંછ પ્રતિધાતક વિષમય લીલેાતરી પાસે જ હાવાથી સર્વાંગ વિષય કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org