Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 64
________________ [૬૪] જૈન દર્શન મીમાંસા આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારોને તો અન્ય દર્શને પણ જે કે સજીવ કહે છે પરંતુ સાથે આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારને તો અન્ય દર્શને જે કે સજીવ કહે છે કે, પરંતુ પૃથ્વીકાય, અકાય, તેજસુકાય, વાયુકાર્યમાં અને વનસ્પતિકયના અગણિત સૂક્ષ્મ પ્રકારોમાં જીવપણું તે જોઈ શક્યા નથી. સજીવ અને નિર્જીવ પદાર્થોનાં ભેદની જ્યાં માહીતી હોતી નથી ત્યાં જીવોનું રક્ષણ પૂર્ણ પ્રકારે ક્યાંથી હોઈ શકે? જૈનેતર દર્શનવાળો એક તાપસ કે જેણે સંસારના સમારંભોને તજી દીધેલા હોય છે એવી માન્યતાવાળો હોય છે, તે વગર સંસ્કારવાળી માટીને તથા અણગળ અથવા ગળેલા જળને પિતાના ઉપયોગમાં વારંવાર લે છે; કેમકે તેણે તેને નિર્જીવ ભૂત તરીકે માનેલા છે. જૈન સાધુઓ તે પૃથ્વીકાય, અપકાયાદિ સજીવ પદાર્થોને અડકતાં પણ હૃદયમાં કરે છે. સાર્વશી વાચાની અનેક પ્રકારોમાં વિસ્તારવાળી સ્વરૂ૫ મર્યાદા આ રીતે હેઈને ટિંકા પરમ ધર્મ નું વાસ્તવિક સ્વરૂપ દુનિયાને કેઈએ દીધ પરિસ્થિતિમાં બતાવેલું હોય તો તેનું માન જૈન દર્શનને ઘટે છે. - લોકમાન્ય પડિત બાલગંગાધર તિલક નીચેના શબ્દોમાં જૈન દર્શન ગત અહિંસાનું બાહ્ય સ્વરૂપ દર્શાવતાં કહે છે. __ जैन और वैदिक ये दोनों ही धर्म यद्यपि विशेष प्राचीन हैं परंतु अहिंसा धर्मका मुख्य प्रणेता जैन धर्म ही है. जैन धर्मने अपने प्राबल्यसे वैदिक धर्म पर अहिंसा धर्मकी एक अक्षुएण मुद्रा(मुहर) अंकित की है. ढाइ हजार वर्ष पहिले वेद विधायक यज्ञोमें हजारो पशुओका वध होता था. परंतु २५०० वर्ष पहिले जैनियोंके अंतिम तीर्थंकर श्री महावीर स्वामीने जब जैनधर्मका पुनरुद्धार किया तब अनके अपदेशमें लोगोंका चित्त इस घोर निर्दय कर्म से विरक्त होने लगा और शनैः शनैः लोगोंके चित्त पर अहिंसाने अपना अधिकार जमा लिआ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91