________________
અન્ય દઈને સાથે સરખામણી
[ ૫૯ ]
પ્રાણી પદાર્થાંમાં વ્યાપક માને છે. જૈન દન આત્મા સર્વગતજ્ઞાન ( કેવળજ્ઞાન ) પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વર માની જ્ઞાનવડે સર્વ પ્રાણી પદાર્ફોમાં વ્યાપક માને છે. જૈતે આત્મારૂપ ઈશ્વરને જ્ઞાનવડે સર્વવ્યાપક માને છે, ત્યારે તૈયાયિક, વૈશેષિકાદિ અન્ય દર્શનો ખુદ આત્મારૂપ દ્રવ્યને સર્વવ્યાપક માને છે; આથી આત્મારૂપ દ્રવ્યની સજ્ઞતામાં વ્યભિચાર દેષ ઉત્પન્ન કરી સક દ્રવ્યાનુયોગ તર્ક ણામાં કહેવુ છે કે:
ઉદ્ભવાવે છે.
कारण घट नाशस्य मौल्युत्पत्ते घर्ट : स्वयम् । एकांत वासनां तत्र दत्ते नैयायिक : થમ ।। સુવર્ણ ઘટના નાશમાં અને સુવર્ણ મુકુટની ઉત્પત્તિમાં ઘટ સ્વયમ કારણ છે. જ્યારે એમ છે ત્યારે નાશ અને ઉત્પત્તિમાં એકાંતભેદની વાસના તૈયાયિક કેમ સ્વીકારે છે? અર્થાત્ ઉત્પત્તિ અને નાશના સથા ભેદ કેમ માને છે ?
મીમાંસકા નીચે પ્રમાણે “ અદ્વૈતભાવ’” સ્વીકારે છે
एकः सर्वगतो, नित्यः पुनः विगुणो न बाध्यते न मुच्यते
આત્મા એક છે; સર્વગત છે, નિત્ય છે, જેતે વિગુણ બાધા ક્રૂરતા નથી અને જે મુકાતા નથી. ''
*
જૈનદર્શનના નિશ્ચયનયવડે આ વાત યથાતથ્ય છે, પરંતુ વ્યવહારનયવડે તે આત્મા અસગત છે, પ્રત્યક્ષપણે જેટલા અવકાશમાં દેખાય છે તેટલી મર્યાદાવાળા છે, અનિત્ય છે, વિગુણના અનુગ્રહ અને ઉપધાતથી ઉપયુકત છે. આથી તેમણે પણ અમુક નયને સ્વીકાર અને અમુક નયને અસ્વીકાર અર્થાત્ એક નયને ન્યાય અને એક નયને અન્યાય એવી માન્યતા સ્વદર્શનમાં પ્રમાણભૂત ગણેલી છે.
વૈશેષિકાની માન્યતાવાળા નીચેના સિધ્ધાંતેા સાથે તેના જ પ્રતિપક્ષભૂત જૈન દર્શીનના સિધ્ધાંતની સરખામણી અત્ર અપ્રસ્તુત નથી તેમ ધારી નીચે મુજબ દર્શાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org