Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 60
________________ [૬૦] જૈન દર્શન મીમાંસા વૈશેષિકેના સિદ્ધાંત -શત્રુ ગુમાશ, સુવર્ણ તૈનસમ. મનઃ नित्यं च, सर्व व्यवहार हेतुज्ञान बुद्धिः, इंद्रियार्थ संनिकर्षजन्य ज्ञान प्रत्यक्षम् यथार्थानुभवश्चतुर्विधः प्रत्यक्षानुमित्युपमित शाब्दभेदात् , बुद्धीच्छा प्रयत्ना द्विविधा, नित्याऽनित्याश्च, नित्या इश्वरस्य, अनित्या ज वस्य. વૈશેષિકે શ્રોબેંદ્રિય ગ્રાહ્યગુણ શબ્દને આકાશરૂપ માને છે. અર્થાત શબ્દ એ શૂન્ય વસ્તુ માને છે ત્યારે જૈન દર્શન શત્રુ પૌજિ : અર્થાત શબ્દ એ પુદ્ગલ પરમાણું છે તેમ માને છે. દષ્ટાંત તરીકે કોઈ પણ જાતને સ્વર આપણે સાંભળીએ છીએ તે ન્યતામય હોય તે તેનું જ્ઞાન આપણને કયાંથી થઈ શકે? પરંતુ તે પૌગલિક પરમાણુઓ છે કે જે કણેદિયમાં પ્રવેશ કર્યા પછી ઇંદ્રિયદ્વારા આત્માને જ્ઞાન થવાના કારણને માટે નિમિત્તભૂત બને છે, એટલું જ નહીં પરંતુ આ જમાનામાં તો પ્રત્યક્ષ પ્રમાણુડે ગ્રામોફેન વગેરે યંત્રાદિમાં શબ્દ વડે ગાયને ઉતારી શકે છે, અને તે પુગલ પરમાણુઓના વેગથી એકજ જાતનું ગાયન વારંવાર ગવાઈ શકે છે તેથી વૈશેષિકાને આ સિદ્ધાંત યુક્તિ યુક્ત નથી. તેઓ સુવર્ણને તેજસ માને છે. અને જૈન દર્શન સુવર્ણને પાર્થિવ માને છે. સુવર્ણમાં ભાસ્વર ૩પ હોવાથી તેમ જ સુવર્ણના દ્રવત્વને અગ્નિ સંયોગે વિનાશ નહીં થતું હોવાથી તેઓ તેજસ માને છે. જૈન દર્શન પૃથ્વીકાયને વિકાર રૂપ હોવાથી તેને પાર્થિવ માને છે. જો કે જેને સુવર્ણને અગ્નિના સબવાળી અવસ્થામાં તેજસ માને છે, પણ અગ્નિ સંગશુન્ય અવસ્થામાં તે પાર્થિવ જ છે તેમ સ્વીકારે છે. વળી એ કાંઈ સિદ્ધાંત નથી કે પાર્થિવ વસ્તુને અગ્નિસંગે વિનાશ થાય છે. જેમ કે લેહ ધાતુ અગ્નિ સંગમાં સુવર્ણની જેમ રસવાળું થાય છતાં લેહભાવ ત્યજતું નથી અને અગ્નિસંયોગશન્ય અવસ્થામાં પાર્થિવ કહેવાય છે તેમ સુવણને તેજસ માનવું એ યુક્તિપુરઃસર નથી. તને પાર્થિવ માની અગ્નિસંગે વિનાશીપણું માની પાર્થિવ માત્રને વિનાશ થાય છે એવી માન્યતા પૂર્વાપર વિધયુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91