________________
[
0 ].
જૈન દર્શન મીમાંસા
ના પરમભક ભવમાં જવાના અને નારીમાવા છતાં આ તેઓએ જાય છે.
નિયુતિ થી પિા
આયુષ્યની મર્યાદા ટૂંકી હોવાથી પિતાને વહાલા પૌલિક સુખોને અધમુક્ત સ્થિતિમાં જ તજવા પડે છે અને આયુષ્ય મર્યાદાના વેગને આધીન થવું પડે છે. આ કર્મ દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. શ્રેણિક રાજા કે જેઓ વીર પ્રભુના પરમભક્ત હતા તેઓએ તદ્ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલું હોવા છતાં આયુષ્ય સ્થિતિ પ્રથમ નિર્ણત થઈ ગયેલી હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું છે.
પૂર્વોક્ત પ્રકારે અષ્ટવિધ કર્મની કુલ મળીને એક અઠ્ઠાવન પ્રકૃતિપ્રકાર છે. આ પ્રકૃતિ બે પ્રકારની છે. શુભ અને અશુભ. શુભ ક્રિયાઓ કરવાથી આત્માને શુભ પ્રકૃતિ બંધ થાય છે, તેથી મનુષ્ય જન્મ, દેવભવ, પંચેદિય સંપૂર્ણતા, જગતને સુંદર લાગતા પૌલિક સુખોને
ગ તથા સદ્ગુરુ ગ, સાસ્ત્ર શ્રવણ, આદિ પ્રાપ્ત થાય છે. અશુભ કાર્યો કરવાથી અશુભ પ્રકૃતિબંધ થાય છે. જેથી તિર્યચપણું, નારકીપણું, અસાતવેદનીય, કષાયની ઉત્પત્તિ, વ્યાધિ અને જે જે અસુંદર યોગો દુનિયાની દષ્ટિએ રહેલા છે તેમને યોગ પ્રાપ્ત થાય છે. આ રીતે શુભાશુભ કર્મ પ્રકૃતિઓ આત્માના અધ્યવસાય પ્રમાણે આત્મા સાથે એકત્ર થઈ સુખ અને દુઃખના અનુભવને કરાવતી ચોરાશી લાખ જીવનિમાં આત્માને ભ્રમણ કરાવે છે. પૂર્વોક્ત કર્મ પ્રકૃતિઓને આત્મા સાથે કેવા સ્વરૂપમાં બંધ થાય છે તેનું જરા અવકન કરીએ.
અષ્ટવિધ કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ જ્યારે આત્મા સાથે જોડાયા છે ત્યારે ચાર પ્રકારને બંધ પાડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. સુંઠ અને મરીને બનાવેલ એક વૃતમિશ્રિત લાડુ છે. જેમ તે લાડુને સ્વભાવ શરીરમાં રહેલા વાયુને હણવાને છે તેમ જ એક કળીને લાડુ છે તે જેમ પિત્તશમન કરનાર હોય છે, તેમ કોઈ કર્મપ્રકૃતિને સ્વભાવ જ્ઞાનને આવરણ કરનાર હોય છે, તો કેઈ સમ્યકૃત્વને રેધક હોય છે. કઈ પ્રકૃતિને દુનિયામાં પ્રાણીઓને રંક બનાવવાનો તો કોઈને ચક્રવર્તી બનાવવાનો સ્વભાવ હોય છે. તે પ્રકૃતિબંધ કહેવાય છે. જેમ કેઈ લાડુ પોતાનામાં રહેલા ઓછા વધતા ઘીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org