Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 18
________________ જૈન દૃન સીમાંસા [ ૧૮ ] કર્માને આવવાના પ્રકાર :— મિથ્યાત્વ, અત્રત, કષાય અને યોગ-આ ચાર આત્માને કર્મબંધ થવાના કારણરૂપે છે. આ ચારનું સમગ્ર નામ જૈન પરિભાષાએ આશ્રવ કહેવાય છે. આશ્રવને એક ગરનાળાંની ઉપમા આપીએ તે કરૂપ મલિન પાણીને આવવાને મારૂપ આશ્રવ છે. આ મિલન પાણીવર્ડ આત્મારૂપ સ્ફટિક મલિનતાને પામ્યા છે. આત્માને અસલ્પ્ય પ્રદેશ છે તે મધ્યે આઠ રુચક પ્રદેશાને તેા કર્યાંનુ આવરણ કદાપિ થતું નથી એટલે તેઓ સદાને માટે નિર્મળ છે, તેવાજ છે હેતુથી આત્મા સર્વાંગે કર્માવરણથી આવૃત્ત થતા નથી અને તે હેતુથી જ આત્મા અજીવ ( અનાત્મા ) કદાપિ થઈ શકતા નથી. હવે કર્મના સ્વભાવાનુસાર આત્માને અનેક જન્મ ધારણ કરી જુદે જુદે નામે ભવસ્થિતિ કરવી પડે છે તેનું અવલાકન કરીએ. અને રહેશે; આ આત્માના સંસાર દૃષ્ટિએ અનેક પ્રકારે : તે ઇંદ્રિય યાગની અપેક્ષાએ આત્માના પાંચ પ્રકાર છે. એકેંદ્રિય એઇંદ્રિય, તેઇંદ્રિય, ચતુરિદ્રિય અને પ ંચે દ્રિય એક દ્રિયના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અકાય, તેજમ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. તે સૂક્ષ્મ અને બાદર એ પ્રકારે છે. સૂક્ષ્મને કેવળજ્ઞાનીએ ફક્ત દેખી શકે છે, ચૌદ રાજલેાકમાં સત્ર વ્યાપ્ત છે. ખાદર પૃથ્વીકાય તે ખાણમાં રહેલું સાનું, રૂપું, વિગેરે ધાતુ, શસ્ત્ર નહીં લાગેલી માટીએ અને પાવણે છે. બાદર અકાય તે વરસાદનું તથા સરેવરનુ જળ વિગેરે. બાદર અગ્નિકાય વિજળી, અ ંગારા વિગેરે, અને બાદર વાયુકાય તે પવન છે. વનસ્પતિકાય એ પ્રકારે છે. પ્રત્યેક અને સાધારણ, સૂમ સાધારણુ વનસ્પતિકાય જે નિગેાદ કહેવામાં આવે છે આ નિગેાદ એ આત્માની જધન્યતમ અપક્રાંતિ છે. એક શ્વાસેાવાસ જેટલા સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરવું પડે છે. ભાદર સાધારણ વનસ્પતિકાયમાં એકજ શરીરમાં અનંત જીવા રહે છે. જેમકે સૂરણ, આદુ વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91