Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 19
________________ દ્રવ્યાનુયાગ [ ૧૯ ] પ્રત્યેક વનસ્પતિકાયમાં એક શરીરમાં એક જીવ રહે છે જેમકે બીજ, પાંદડાં, ફળ વિગેરે. આ સવેને એક ઇંદ્રિય (સ્પર્શ'ને દ્રિય) હાય છે. ( પુરા, શંખ, કૃમિ વગેરેને પૂર્વની ઇન્દ્રિય સહિત રસનેન્દ્રિય વધારે હોય છે. કીડી, માંકડ, માંકાડા વગેરેને ધ્રાણેન્દ્રિય વધારે હાય છે તેથી તેમે તેન્દ્રિય છે. વીંછી, ભમરા, માખી, ડાંસ વગેરેને નેત્રે ન્દ્રયના વધારા સાથે કુલ ચાર ઇન્દ્રિયા છે. અને મનુષ્ય, દેવતા, નારકી અને પંચેન્દ્રિય તિહુઁચ ગાય, ધેડા વિગેરેને શ્રોત્રેન્દ્રિય સહિત, પાંચ ઇન્દ્રિયા છે તેથી તે પંચેન્દ્રિય શબ્દોથી ઓળખાય છે. ભવાપગ્રાહી આમ સબંધ તે પ્રાણ :~ એકેન્દ્રિયાદિ લવેમાં આત્માને પાતપાતાના ભવે ને આશ્રીતે યાગ્યતા પ્રમાણે જન્મતાં જ પ્રાણ ઉત્પન્ન થાય છે, અને તેના વિનાશની સાથે જ તેનું મરણ થયું કહેવાય છે અર્થાત્ ભવાંતરમાં ગમન થાય છે. જન્મ અને મરણ એ કર્માંના અંધ ઉદયને વશવર્તી છે. વસ્તુતઃ આત્મા અમર છે-કદાપિ મરતા નથી. નાયં ટૂંતિ ન ઢચંતે-તે વાસ્તવિક છે. માત્ર કમ થી ઉત્પન્ન થયેલી પ્રાણ ધારણીય શક્તિના વિનાશ થવાથી તેનુ મરણ કહેવામાં આવે છે. તે પ્રાણા કુલ દસ છે. તેનાં નામ :– ૫ ઇન્દ્રિય ૧ મનોબળ, ૧ વચનબળ, ૧ કાયબળ, ૧ શ્વાસાચ્છવાસ, ૧ આયુષ્ય. યાગ્યતા પ્રમાણે પ્રાણા કેવી રીતે વહેંચાઈને રચાય છે તેનુ સ્પષ્ટીકરણ નીચેના વૃક્ષથી માલુમ પડશે. આત્મા( કયુક્ત )ના દસ પ્રાણ. સ્પર્શનેંદ્રિય રસનેંદ્રિય ધ્રાણે ંદ્રિય ચક્ષુરિદ્રિય વચનમ કાયમી શ્વાસેાવાસ આયુષ્ય એક દ્રિય ४ Jain Education International શ્રીક્રિય ૬ મનેાબળ ત્રીંદ્રિય ! ચતુરિ દ્રિય ચે દ્રિય . (સની) ૧૦ For Private & Personal Use Only શ્રોત્ર દ્રિય અસની પંચે દ્રિય ૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91