Book Title: Jain Darshan Mimansa Author(s): Anandghan Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 5
________________ દ્રવ્યાનુગ [૫] અર્થ પ્રચલિત છે. જૈન દર્શન સિવાયના દુનિયામાં મુખ્યત્વે કરીને પાંચ દર્શને છે. તેઓ ધર્મ એવા નામથી ઓળખાય છે. તેવી જ રીતે જૈનદર્શનને જૈનધર્મ તરીકે આપણે ઓળખીશું. ધર્મની વ્યાખ્યા :નીતિકાર કહે છે કે— आहारनिद्राभयमैथुनं च । सामान्यमेतत्पशुभिर्नराणाम ।। ધ હિ તેષામધો વિશેષ: !. धर्मेण हीनाः पशुभिः समाना: ॥ આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર વસ્તુઓ પશુઓ અને મનુષ્ય બંનેને હોય છે, છતાં મનુષ્યોને પશુઓ કરતાં “ધર્મ' નામની વસ્તુ વધારે પ્રાપ્ત થયેલી છે. ધર્મ વગરના મનુષ્યમાં અને પશમાં અભેદભાવ છે. આ ઉપરથી સ્વતઃ સિદ્ધ છે કે ધર્મ વગરને મનુષ્ય શીંગડા અને પૂછડા વગરને પશુ જ છે. આ મનુષ્ય પંકિયની પરિપૂર્ણતાયુક્ત અને પશું કરતાં બુદ્ધિબળ વધારે હોવા છતાં ધર્મરહિત હોઈને આત્માનું કોઈ પણ સાર્થક નહીં કરતાં “અજાગલસ્તન જન્મની પેઠે મનુષ્યજન્મને નિરર્થક ગુમાવી દે છે. ચિંતામણિ રત્નના ગુમાવનારની પેઠે તે મનુષ્યજન્મ પુનઃ પ્રાપ્ત કરવાની ઘણું જ દુર્લભતા હોવાથી પશ્ચાત્તાપનું પાત્ર થઈ પડે છે. મનુષ્ય જન્મની દુર્લભતા માટે નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે. यः प्राप्य दुःप्राप्यमिदं नरत्वं । धर्म न यत्नेन करोति मूढः ॥ कलेशप्रबंधेन सलब्धमब्धौ । વિતાન િવાતથતિ પ્રમાદાત (સિદર પ્રકર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 91