Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
[૧૪]
. “તેઓના શિષ્યરત્ન આચાર્ય શ્રી પ્રભાનંદ સૂરિ મહારાજ છે, કે જેઓ
પ્રતિભાને સમુદ્ર છે, સમસ્ત શાસ્ત્રારૂપ સાગરનું પાન કરવાને કારણે અગસ્તિ મુનિ જેવા છે, તેમજ કવિત્વ, વકતૃત્વ અને નિરૂક્તિના કેશ જેવા છે.”—પ
આ રીતે ટીકાકાર આચાર્ય શ્રી પરમાનંદ સૂરિ મહારાજે ગ્રંથકારને તથા તેમની પરંપરાને પરિચય આપેલ છે.
વધુમાં આ. શ્રી પ્રભાનંદસૂરિ મહારજે વિતરાગ-ઑત્ર ગ્રંથની વૃત્તિની રચના પણ કરી છે, જે વાંચતાં જ ભગવદ્ભક્ત હૃદય ભાવોર્મિથી પરિપ્લાવિત બન્યા વિના રહેતું નથી. તે વૃત્તિ-ગ્રંથની પ્રશસ્તિ પણ ઉપર મુજબ જ છે. એમાં ચોથા અને પાંચમા શ્લેકમાં તફાવત નીચે મુજબ છે.
તેઓશ્રીને પટ્ટાલંકાર મુનિપતિ આચાર્ય શ્રી દેવભદ્ર નામના થયા, જેઓની વાણુ જગતના ભાવ રોગોને દૂર કરવા રસાયણ જેવી હતી.”—૪ "
તેઓની પાટે પ્રતિભાસમુદ્ર આ. શ્રી પ્રભાનંદમુનીશ્વર થયા કે જેમણે વિતરાગ-સ્તવની દુર્ગ પદપ્રકાશ નામની વૃત્તિ રચી છે.”-૫
આ પ્રશસ્તિ તેઓશ્રીએ નહિં પણ મુનિ હર્ષચંદ્ર ગણિએ લખી છે તેમ નિશ્ચિતરૂપે લાગે છે. કારણકે તેઓ પોતે પોતાને માટે “પ્રતિભાસમુદ્ર’ એવું વિશેષણ લગાડે એ અસંભવિત જણાય છે. આ વિચારણને તે પછીના છઠ્ઠા શ્લેકને આધાર મળી રહે છે જે આ પ્રમાણે છે
આ પ્રમાણે એકવીશ સે પચ્ચીશ (૨૧૨૫) શ્લેક પ્રમાણ આ (વીતરાગસ્તોત્રવૃત્તિ) પ્રબંધ છે. જે પ્રથમ આદર્શ (નકલ)માં મુનિશ્રી હર્ષચંદ્ર નામના ગણુએ લખ્યો છે.” 6-समस्तशास्त्राम्बुधिकुम्भजन्मा, कवित्ववक्तृत्व निरुक्तिकोशः ।। शिष्यस्तदीय प्रतिभासमुद्रः, श्रीमन्प्रभानन्द मुनीश्वरोऽस्ति ॥५॥
–હિતોના પ્રશસ્તિ ! 7-यतिपतिरथ देवभद्रनामा, समजनि तस्य पदावतंसदेश्यः । दधुरधरितभावरोगयोगा जगति रसायनतां यदीयवाचः ॥४॥ तदीयपट्टे प्रतिभासमुद्रः, श्रीमान् प्रभानन्दमुनीश्वरोऽभूत् ।
स वितरागस्तवनेष्वमीषु, विनिर्ममे दुर्गपदप्रकाशम् ॥५॥ 9-एवं सपादशतयुतविंशतिशतपरिमितः प्रवन्धोऽयम् । लिखितः प्रथमादषे गणिना हर्षेन्दुना शमिना ॥६॥
–વિતા સ્તોત્ર-
સ્તુ શિવૃત્તિ /