Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 19
________________ હિમાલયની પદ યાત્રા-૧ આ બધા હિમાલયના જ પહાડો છે. ખૂબ ઊંચે જઈએ ત્યારે બરફ હોય. અમે ચાર સાધુઓ તથા મારાં માતુશ્રીના પરિવારના જિનેન્દ્રપ્રભાશ્રીજી વગેરે ૧૧ સાધ્વીજીઓ એમ પંદર અમે તથા ચાર-પાંચ શ્રાવકો આટલા અમારી બદરીનાથની યાત્રામાં છીએ. શિવપુરીમાં મંદિરના સંન્યાસીએ સાંજે થોડા રૂમ ખોલી આપ્યા. સાધ્વીજીઓ ત્યાં ગયાં. અમે તો પ્રેક્ષામંડપમાં ગંગાકિનારે રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128