________________
- હિમાલયની પદ યાત્રા-૧૨
છે. દક્ષિણના કાંચી-કામકોટિ પીઠના શંકરાચાર્યે આનું ઉદ્ઘાટન કરેલું છે. રતુડા ગામ પછી બે કીલોમીટર દૂર આ હોસ્પીટલ છે.
આ હોસ્પીટલથી છ કિલોમીટર દૂર ઘોલતીર ગામે જવા સાંજે નીકળ્યા. લગભગ અઢી કીલોમીટર પછી શિવાનંદી ગામ આવ્યું. ગામ એટલે ૧૫-૨૦ ઊંચનીચે રહેલાં ઘરો. તે પછી ત્રણચાર કિલોમીટર ચાલીને ઘોલતીર આવ્યા.
ત્યાં સડકથી નીચે પ્રાથમિક વિદ્યાલય છે, એમાં રાત રહ્યા. શિક્ષક-સંચાલક સારા હતા. “જૈન ધર્મ જગતમાં છે એમ સાંભળ્યું હતું. પણ આજે જ જૈન સાધુ જોયા.” બહુ ખુશી થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org