Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 90
________________ 'હિમાલયની પદ યાત્રા-૨૧ ચોમાસાં કરે છે. ચોમાસામાં બે મહિના બહાર જતા નથી, જ્યાં રહ્યા હોય તે જ સ્થાનમાં તે જ નગરમાં રહે છે. આ વર્ષે મુંબઈમાં ચોમાસું કરવાના છે. તેમનો સ્થાયી નિવાસ પ્રયાગ (અલ્હાબાદ)માં છે. તેમના સ્થાનની તંદન બાજુમાં જ દ્વારકા-શારદાપીઠના અધિપતિ સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટું સ્થાન-મંદિર આદિ બનાવ્યું છે. એ કહે છે કે જ્યોતિપીઠનો શંકરાચાર્ય હું છું. આ સ્થાનથી અર્ધો પોણો કિલોમીટર દૂર કરપાત્રીજીના શિષ્ય માધવાશ્રમે નૃસિંહ મંદિર પાસે એક સ્થાન બનાવ્યું છે. એમણે પણ પોતાના સ્થાનને જ્યોતિર્મઠ નામ આપ્યું છે. જ્યોતિપીઠના અધિપતિ તરીકે જ - શંકરાચાર્ય તરીકે જ એ પોતાને કહેવરાવે છે. આમ અત્યારે જ્યોતિમઠમાં – જોશીમઠમાં ત્રણ શંકરાચાર્યો વાસુદેવાનંદજીને મેં પૂછયું કે તમે પાસે પાસે જ રહો છો. પરસ્પર મળો છો ? કંઈ વાતો કરો છો ? જવાબમાં કહ્યું કે અમે બિલકુલ મળતા નથી. કોર્ટમાં કેસ પણ સ્વરૂપાનંદ સરસ્વતી સાથે ચાલે છે. મેં પૂછયું કે આમ કેમ ? તમે તો અદ્વૈતવાદી છે. મને નિખાલસ દિલે હસતાં હસતાં કહ્યું કે અત્યારે તો નાનું સત્યમ, હીં મિથ્યા છે. ત્રિહી સત્યમ, નાન્મિથ્યા આ તો શાસ્ત્રની વાત છે. ૭૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128