SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ - હિમાલયની પદ યાત્રા-૧૨ છે. દક્ષિણના કાંચી-કામકોટિ પીઠના શંકરાચાર્યે આનું ઉદ્ઘાટન કરેલું છે. રતુડા ગામ પછી બે કીલોમીટર દૂર આ હોસ્પીટલ છે. આ હોસ્પીટલથી છ કિલોમીટર દૂર ઘોલતીર ગામે જવા સાંજે નીકળ્યા. લગભગ અઢી કીલોમીટર પછી શિવાનંદી ગામ આવ્યું. ગામ એટલે ૧૫-૨૦ ઊંચનીચે રહેલાં ઘરો. તે પછી ત્રણચાર કિલોમીટર ચાલીને ઘોલતીર આવ્યા. ત્યાં સડકથી નીચે પ્રાથમિક વિદ્યાલય છે, એમાં રાત રહ્યા. શિક્ષક-સંચાલક સારા હતા. “જૈન ધર્મ જગતમાં છે એમ સાંભળ્યું હતું. પણ આજે જ જૈન સાધુ જોયા.” બહુ ખુશી થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy