Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 67
________________ હિમાલયની પદ યાત્રા-૧૫ આવા પ્રસંગે ચાલ્યા વિના ઉભા જ રહી જવું એ વધારે સલામત રહે છે. ઉતાવળ તો આ રસ્તે કરાય જ નહિં. Hurry will give you worry આવા અર્થના અનેક અનેક બોર્ડ રસ્તા ઉપર ઠેર ઠેર લગાડેલાં જોવા મળે છે. રામ રાખે તેને કોણ ચાખે ? ભગવાનના પાકા ભરોસે જ ચાલવાનું હોય છે. છતાં પૂરી સાવધાની રાખવી એ દરેકની ફરજ છે. જવાબદારી છે. ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128