________________
હિમાલયની પદ યાત્રા-૧૫
આવા પ્રસંગે ચાલ્યા વિના ઉભા જ રહી જવું એ વધારે સલામત રહે છે. ઉતાવળ તો આ રસ્તે કરાય જ નહિં. Hurry will give you worry આવા અર્થના અનેક અનેક બોર્ડ રસ્તા ઉપર ઠેર ઠેર લગાડેલાં જોવા મળે છે.
રામ રાખે તેને કોણ ચાખે ? ભગવાનના પાકા ભરોસે જ ચાલવાનું હોય છે. છતાં પૂરી સાવધાની રાખવી એ દરેકની ફરજ છે. જવાબદારી છે.
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org