________________
-
४२
हीरसौभाग्यम् [सर्ग १ श्लो० ७४-७५ संख्यैः । रामो वलभद्रः, रामाः स्त्रियः । समासान्तपदे न कोऽपि भेदः । तााणां शतैः शतसंख्यैः । उपलक्षणत्वात्सहस्रलक्षसंख्यैः । ताक्ष्यों गरुडो वाजी च । पुनः कैः । प्रकटानां न्यायमार्गीपार्जितानां वहुसंततिस्थायिनां वा द्युम्नानां द्रव्याणां कोटया शतलक्ष्या। प्रद्युम्नो मदनः । पुनः कैः । शतसहस्रसंख्यैः शूराणां सुभटानां वंशैरन्वयैः कुलैः । शूरनामा यादवपूर्वजहरिवंश्यनृपः । कृष्णस्य तु एतत्सर्वेऽप्येकैका इति पराजयः ॥ इति समुदायेन प्रह्लादनपुरवर्णनम् ॥
શ્લેકાર્થ ગુર્જરદેશવડે પરાભવ પામેલા એવા કૃષ્ણ જાણે પોતાની નગરી દ્વારિકા ભેરણારૂપે આપી હાય એવી આ નગરી શોભે છે. કૃષ્ણ તો એકજ “રામ” (બલભદ્ર) સહિત છે જ્યારે આ દેશમાં તો અનેક પ્રકારની સુંદર સ્ત્રીઓ (રામાઓ) રહેલી છે. કૃષ્ણની પાસે એકજ ગરુડ છે જ્યારે આ દેશમાં તે લાખો અો રહેલા છે, વળી કૃષ્ણ પાસે એક પ્રદ્યુમ્ન છે જ્યારે આ દેશ ઉત્કૃષ્ટ પ્રકારનાં કરડે દ્રવ્યોથી સહિત છે. કૃષ્ણને એક જ “શર” નામનો રાજા છે જ્યારે આ દેશમાં તો લાખો શૂરવીરેના વંશે રહેલા છે. આ બધી ચીજો કૃષ્ણ પાસે એકેક હોવાના કારણે પરાજ્ય પામીને આ દેશને પિતાની નગરી દ્વારિકા જાણે ભેટરૂપે કરી ન હોય ? તેવી આ નગરી શોભે છે. ૭૪
अथ पृथक्पृथग्वर्णनेपु प्रथम प्रह्लादनपार्श्वनाथवर्णनप्रस्तावः
હવે જુદા જુદા વિષયોનું વર્ણન કરતાં પહેલાં પ્રહલાદ પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન કરતાં કહે છે–
प्रह्लादनाचन्द्र इवाङ्गभाजा-मन्वर्थनामाजनि यो जगत्याम् ।
प्रहादनः पार्श्वपतिः स तत्र, प्रह्लादनाद्वे व्यलसद्विहारे ॥७५।।
तत्र प्रह्लादनपुरे प्रह्लादन इत्याह्वा नाम यस्य. तस्मिन्विहारे चैत्ये । पाल्हविहार इति लोके प्रसिद्धे । स जाग्रन्महिमा प्रह्लादनो नाम पार्श्वपतिळलसद्विलसति स्म । स कः । यः पार्श्वनाथोऽङ्गभाजां प्राणिनां प्रह्लादनादानन्दोत्पादनाजगत्यां क्षितौ विश्वे वा । 'स्याल्लोको विष्टपं विश्व भुवन जगती जगत् ' इति हैमीवचनात् । अन्वर्थमनुगतार्थ सत्यार्थ नाम यस्य स तथोक्तः । अजनि संजातः । क इव । चन्द्र इव । यथा चन्द्रोऽगिनामाह्लादनादनुगतार्थो जायते । 'चदि आह्लादे' चन्दत्याह्लादयति जनानिति चन्द्रः ॥
શ્લોકાર્થ જેમ ચંદ્ર મનુષ્યોને આનંદદાયક હોવાથી તેનું “ચંદ્ર એ નામ જેમ સાર્થક છે તેમ મનુષ્યને આહલાદ આપનારા હેવાથી જગતને વિષે “પ્રહલાદન એ યથાર્થ નામથી પ્રસિદ્ધ થયેલા પ્રગટ પ્રભાવી ભગવાન પાર્શ્વનાથ પ્રહલાદનપુરમાં પ્રહલાદન નામના(પા વિહાર) ચૈત્યમાં શોભે છે. ૭પ