________________
सर्ग २ श्लो० ४-५] हीरसौभाग्यम्
७७ य इभ्यराट्र व्यवहारिवासवः कलाभिसप्ततिलक्षणाभिः शिल्परूपाभिर्वा अशीलि सेवितः । क इव । शशीव । यथा चन्द्रः षोडशसंख्याभिः कलाभिः शील्यते । किंभूतो यः शशी च । तमसामज्ञानानां दुष्कृतकर्मणां वा ध्वान्तानां च सपत्न उच्छेदकृत् । पुनः किंभूतः । श्रितमन्निर्मित शंभोजिनेन्द्रस्य जैनश्रावकत्वात् , शिवस्य च शिरःस्थायुकत्वात्, शीलनमाराधन सेवा येन सः। पुनः किंभूतः । कौ पृथिव्यां मुदं प्रीति प्रमोद कैरवाणि कुमुन्दि विकाशयति प्रकटीकरोति विदधाति प्रवोधयतीत्येवंशीलः । पुनः किंभूतः । वचनमेव वाणीतुल्यं च अमृत सुधां किरन् विस्तारयन् वर्षन् परं तदत्र व्यव. हारिणि चित्रमाश्चर्यमस्ति । यत्स महेभ्यो मुक्तास्त्यक्ता दोषा अपगुणा येन । शशी तु सह दोषया रात्र्या वर्तते यः स सदोषः ॥
શ્રેણીઓમાં ઇન્દ્ર સમાન કુરારોહ, પુરુષની બહેતર કળાઓથી ચંદ્રથી જેમ શોભતા હતા. શ્રેષ્ઠી પાપકર્મરૂપી અંધકારને દૂર કરનાર હતા, જેમ ચંદ્ર અંધકારનો નાશ કરે છે. શ્રેષ્ઠી ન હોવાથી જિનેશ્વર પરમાત્માની નિરંતર ઉપાસના કરનારા હતા. જેમ ચંદ્ર શંકરના મસ્તક ઉપર રહેલે હોવાથી નિરંતર શંભને આશ્રય કરે છે. શ્રેણી, પૃથ્વીમાં પ્રીતિને વિરતારનાર હતા, જેમ ચંદ્ર ચંદ્રવિકાસી કમલ-કુમુદને વિકસાવનાર છે. શ્રેણી, વાણીરૂપી સુધા-અમૃતને વર્ષાવનાર હતા, જેમ ચંદ્ર પૃથ્વી ઉપર અમૃત વરસાવે છે. આ બધી ઉપમાવડે તુલ્ય હોવા છતાં આશ્ચર્યની વાત તો એ છે કે ચંદ્ર સદા છે ! અર્થાત રાત્રિની સાથે રહે છે. જ્યારે આ શ્રેણી દોષોથી અવગુણથી રહિત Adl. ॥४॥
अलम्भि दम्भोलिशयेभशालिनी, न कीतिरेतस्य परश्शतै परैः ।
शरत्प्रसन्नीकृतचन्द्रगोलिका, सुधामरीचेहतारकैरिव ॥५॥
तस्य कुराव्यवहारिणः दम्भोलिर्वज्र शये यस्य स शक्रः तस्य य इभ ऐरावणस्तद्वत् शालिनी चैत्यात् शोभमाना कीर्तिः परश्शतैः शतात्परैः परश्शतैः सहस्रलक्षकोटिसंख्यैरन्यैः परैरिभ्यै लम्भि न प्राप्ता । कैरिव । ग्रहतारकैरिव । यथा सुधामरीचेरमृतकिरणस्य चन्द्रस्य शरदा घनात्ययेन प्रसन्नीकृता जलधररोधापसारणाद्विमलीकृता चन्द्रगोलिका चन्द्रिका ग्रहा मङ्गलादयः, तारका नक्षत्रतारास्तैर्न लभ्यते नैव प्राप्यते ॥
કાથ ઇદના ઐરાવણ હાથીના જેવી કરાં રેકીની ઉજવલ કિર્તિ, બીજ સેકડ, હજારે અને લાખો શ્રેષ્ઠીઓ પણ પ્રાપ્ત કરી શક્યા નથી શું ? શરદઋતુવડે નિર્મલ કરાયેલી ચંદની ચંદ્રિકા, મહે, નક્ષત્રો અને તારાઓ વડે પ્રાપ્ત થઈ શકે? અર્થાત નહીં જ. ૫