________________
२५०
[f 8 - ૭૪-૭૫ वादागत(या)नड्डूलपुरस्थितश्रीमानदेवसूरयो यद्यत्रायान्ति तदा शान्तिर्भवेत् , परमत्र म्लेच्छा आगत्य स्थास्यन्ति, ततः संघेन त्रिवर्षीमध्येऽन्यत्र कुत्रापि गत्वा स्थातव्यमिति जिनशासनदेव्या गिरा श्रीमानदेवसूरीन्द्राकारणार्थ तत्समय एवं स्वजनमरकोपद्रवप्रशमનો સુમૂતતલબેન પ્રેષિત અજ્ઞાતપૂરિસ્વરૂપ જોડાદ્ધ તામિવિંના મુagrfમरेवाशिक्षि शिक्षा प्रापितः । ताडयित्वा कुट्टयित्वा दृढबन्धनबद्धः पूत्कुर्वाणः कृपापारावारશ્રીગુરુવારૈવ મુ. રૈવંવિધાઃ રૂદ્દામાનઃ શ્રદ્ધાસ્તત્ર સર્વથાપિ શીપૂર્ન જતવ્યमिति विजयादेवतया निषिद्धाः सन्तः श्रीगुरवस्तत्संघे शान्त्यर्थ 'शान्ति शान्तिनिशान्तम्' इति विजयादेवीमन्त्रमयलघुशान्ति विधाय तच्छ्राद्धेन सार्ध प्रेषयित्वा तत्र मरको पद्रव निवारितवानिति शेषः ॥ इति श्रीमानदेवसूरिः ॥
લેકા
રાજા જેમ ગજદળ, હયદળ, રથદળ અને પાયદળ આ ચાર પ્રકારની સેનાવાળો હોય તેમ નહૂલક (નાડેલ) નામના નગરના ઉપાશ્રયના એક ખંડમાં પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા આ ચાર દેવીઓથી ઉપાસના કરાતા એવા શ્રીમાનદેવસૂરિને જોઈને, તક્ષશિલાથી આવેલે કોઈ એક બાવક “ આ આચાર્ય શ્રીઓ સાથે વસે છે !” આ પ્રમાણે શંકાશીલ બને. વિજયા આદિ દેવીઓએ તાડના-તર્જના પૂર્વક પોકાર કરતા એવા તે શ્રાવકને એક સ્તંભની સાથે ગાઢ બંધનથી બાંધ્યો. ત્યારે દયાના સાગર એવા ગુમહારાજના વચનથી તે દેવીઓએ તેને મુક્ત કર્યો. (તે શ્રાવકને નાડોલમાં આવવાનું કારણ દર્શાવે છે.) તક્ષશિલા નગરમાં, નજીકના કેઈ દુષ્ટ વ્યંતરે ભરકીને ઉપદ્રવ ફેલાવવાથી અનેક મનુષ્યોનો નાશ થતો હતો. તે જોઈને તક્ષશિલાના સંઘે શાસનદેવીના આરાધન નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. પ્રસન્ન થયેલી શાસનદેવીએ આકાશવાણી કરી–નડુલક (નાડોલ) નગરમાં બિરાજી રહેલા શ્રીમાનદેવસૂરિ જે અહીં આવે તો આ ઉપદ્રવ શાંત થશે. પરંતુ આ નગરમાં યવનનું સામ્રાજ્ય સ્થપાશે ! તેથી સકલસંઘે ત્રણ વર્ષની અંદર કઈ પણ સ્થાને જઈને રહેવું” શાસનદેવીને આવા વચનથી ત્યાંના સંઘે શ્રીમાનદેવસૂરિને બોલાવી લાવવા માટે તત્કાળ તે શ્રાવકને નાડોલ મોકલ્યો. પરંતુ સૂરિજીના સ્વરૂપથી અજ્ઞ એ તે શ્રાવક શંકાશીલ બનવાથી વિજયા આદિ દેવીઓએ પૂર્વોક્ત પ્રકારે તેને શિક્ષા કરી હતી. અને સૂરિજીના વચનથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યાં આવા શંકાશીલ શ્રાવકો વસતા હોય ત્યાં આચાર્ય મહારાજે હરગીજ નહી જવું જોઈએ આ પ્રમાણે વિજયાદેવીએ નિષેધ કરવાથી આચાર્ય મહારાજે વિજયાદેવીના મંત્રવાળી “લઘુ શાંતિ” બનાવી તે શ્રાવકની સાથે મોકલી. આ પ્રમાણે તક્ષશિલા નગરીના ઉપદ્રવનું નિવારણ કરનારા શ્રીમાનદેવસૂરિ જૈનશાસનમાં શોભતા હતા. આ૭૪ના
तदीयपट्टाम्बरभानुमाली, श्रीमानतुङ्गश्रमणेन्दुरासीत् ।
य औजिढत्साधुजनान्निजाज्ञां, नाथान् पृथिव्या इव सार्वभौमः ॥७५॥
श्रीमानतुङ्गनामा श्रमणानां मुनीनां मध्ये इन्दुरिवाह्लादकत्वादिन्दुः सूरिरासीत् बभूव । किंभूतः । तदीयो मानदेवसूरिसंबन्धी यः पट्टः स एवाम्बरमाकाश तत्र प्रकाशकत्वादुद्दयोतकारित्वाद्भानुमाली भावान् यो मानतुङ्गसरिः साधुजनान् वाचंयमवजान् अन्यदर्शनकदाग्रहाऽग्रस्तत्वेन समीचीनान् लोकान् निजाज्ञां भगवत्प्रणीतसाध्वाचारलक्षणां