Book Title: Heersaubhagya Mahakavyam Part 01
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
View full book text
________________
गयी की. १४०-) रितीभाम् ।
-
-
सर्ग ८ श्लो. १६७-१७०] हीरसौभाग्यम्
५८७ કલોકાર્થ ગજગામિની શાસÈવી શોભે છે. વેણીરૂપ જેનું ચંદ્રહાસ ખડગ છે, બાહુ અને કર્ણરૂપી જેના બે પાશ છે, નાસિકાપી જેનું બાણોનું ભાથું છે, નેત્રોરૂપી જેનાં બાણો છે, ભ્રકુટીરૂપ જેનું ધનુષ્ય છે, અને મને હેર નિતંબરૂપી જેનું ચક્ર છે તેવા પ્રકારની શાસનદેવી જાણે કામદેવની આયુધશાલા ન હોય ! છે ૧૬૭
विभूषणैः स्वर्णमणिप्रणीतै-र्वसन्तलक्ष्मीरिव नैकपुष्पैः ।
विदिद्युते सा मलयानलैरिवा-मोदैदिशः सौरभयन्त्यहनिशम् ॥१६८॥ सा आदितेयवासतेया वरवदना विदिद्युते विशेषेण द्योतते स्म । कैः । स्वर्ण जात्यजाम्बूनद मणयो नैकविधरत्नानि तैः प्रणीतैविभूषणैराभूषणः । केव । वसन्तलक्ष्मीरिव यथा सुरभिसमयश्रीः । 'वसन्त इष्यः पुष्पकालो बलाङ्गकः' इति वसन्तनामानि हैम्याम् । नैकैरनेप्रकारैविविधजातीयैः पुष्पैः कुसुमैः कृत्वा दीप्यते । किं कुर्वन्ती । आमोदैः स्वाभाविकशरीरसुरभिताभिर्वदना रविन्दामोदैर्वादिशः सर्वा , अपि ककुभः अहर्निश नित्यं सौरभयन्ती सौरभकलिताः कुर्वन्ती । सुरभेर्भावः सौरभम्, सौरभयुक्तां करोतीति सौरभयति । सुगन्धयन्ती । कैरिव । मलयानिलैरिव । यथा मधुश्रीर्दाक्षिणात्यमारुतैः कृत्वा दिशः सुगन्धीकरोति ॥ और
જેમ વિવિધ પ્રકારનાં પુષ્પોથી યુકત વસંતાતુ, મલયપવનની સૌરભથી દશે દિશાઓને વ્યાપ્ત કરે છે, તેમ શાસનદેવી સુવર્ણ અને રત્નમય આભૂષણો વડે શોભાને ધારણ કરે છે અને પોતાની સુવાસથી દિશાઓને વ્યાપ્ત કરે છે. તે ૧૬૮ છે
दिव्यैर्दुकूलाभरणैविभूषिता, संपूरयन्ती जगतामपीहितम् ।
आकृष्य भाग्येन विभोर्मरुल्लता, नीता पुरस्तादिव देवता बभौ ॥१६९। देवता शासनदेवी बभौ शुशुमे । किंभूता । दिव्यैर्देवतासंबन्धिभिर्दुकूलैः क्षोमैः तथा आभरणैः कनकमणिविभूषिणः कृत्वा विभूषिता अलंकृता । किं कुर्वन्ती। जगतां जगजनानां विशेषतो जिनशासनैकतानलीनमनसां भव्यलोकानामीहितमैहिकयावन्मनःकामित संपूरयन्ती पूर्णीकुर्वन्ती । इच्छापूरणपर्यन्त प्रयच्छन्तीत्यर्थः। उत्प्रेक्ष्यतेविभोर्गुरोर्भाग्येन सुकृतेन आकृष्य पुरस्तानीता मरुल्लता सुरवीरुत्कल्पवल्लीव ॥
પ્લેકાથ દિવ્ય આભૂષણ અને દેવદૂષ્યો ( દિવ્ય વસ્ત્ર )થી શોભતી તથા ભવ્યજીના મનોરથને પૂર્ણ કરતી શાસનદેવી શોભે છે. તે જાણે આચાર્ય શ્રીહીરવિજયસૂરિના પ્રબલ પુણ્યથી આકર્ષાઈને આવેલી સાક્ષાત કલ્પવેલી ન હોય ! ૧૬૯ છે
निखिलदिविषद्योषालेखाकुमुदनकौमुदी,
श्रिततनुलता तद्भाग्यश्रीरिवामरसुन्दरी । नखरशिखरादारभ्येति माच्चिकुरावधि,
प्रातसुषमामाश्लिष्यन्ती पुरः शुशुभे प्रभोः ॥१७॥

Page Navigation
1 ... 610 611 612 613 614